in , ,

એસિડિટીમાં રાહત ઈચ્છો છો ? તો ધરેલું નુસ્ખા ધ્યાનમાં રાખો

તુલસીના પાન – તુલસીના પાનમાં એન્ટી ઓક્સિડેન્ટ અને એંટી અલ્સર હોય છે જે એસિડિટીની સમસ્યાને દુર કરવામાં મદદ કરે છે અને પાચન શકિતમાં વધોરો કરે છે તે ઉપરાંત પેટનો દુખાવો અને પેટને લગતી દરેક સમસ્યાને દુર કરે છે.

વરીયાળી- વરીયાળીમાં એસિડિટીને ઓછુ કરવાનો ગુણ જોવો મળે છે. ગેસ્ટ્રીકની સમસ્યાને પણ ઓછી કરે છે વરીયાળીનો મુળ ગુણ ઠંડક છે વરીયાળી અને સુકી કાળી દ્રાક્ષને રાત્રે પલાળી સવારે તેનું પાણી પીવાથી એસિડિટીમાં રાહત થાય છે.ઠંડુ

દુધ  – દુધમાં પી એચ કંટ્રોલ કરનાર ગુણ સમાયેલો છે તે પેટમાં થતી બળતરાને ઓછી કરે છે તે ઉપરાંત દુધમાં કેલ્શિયમ વધુ માત્રામાં હોય છે જે પેટમાં એસિડિટી થતા અટકાવે છે સાકર – સાકરનો મુળ ગુણ ઠંડક છે. સાકર અને દુધ , સાકર અને નરીયાળીનું શરબત પીવાથી પણ એસિડિટીમાં રાહત થાય છે.

સાકર – સાકરનો મુળ ગુણ ઠંડક છે. સાકર અને દુધ , સાકર અને નરીયાળીનું શરબત પીવાથી પણ એસિડિટીમાં રાહત થાય છે.

ફુદીનો – ફુદીનાને એસિડિટી માટે રામબાણ ઈલાજ માનવામાં આવે છે . ફુદીનો એસિડિટીમાં ચોક્કસ ફાયદા કારક છે તેમાં ખુબજ ઠંડક સમાયેલી હોય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

સ્વામી વિદિતાત્માનંદજીના શતાભિષેક મહોત્સવની વૃક્ષારોપણ થકી ઉજવણી, મેયર બિજલબહેન પટેલ રહ્યા હાજર

સિંદૂર લગાવવા પર જાહેર થયો હતો ફતવો, હવે જગન્નાથ રથયાત્રામાં ચીફ ગેસ્ટ બનશે નુસરત જહાં!