Important StoriesNATIONALPoliticalગુજરાતી

જન્મદિવસે નહીં, 18 સપ્ટેમ્બરે થશે પીએમ મોદી અને મમતા બેનર્જીની મુલાકાત

પીએમ મોદી-મમતા બેનર્જીની દિલ્હીમાં થશે મુલાકાત

18 સપ્ટેમ્બરે મોદી-મમતાની યોજાશે મુલાકાત

પહેલા 17 સપ્ટેમ્બરે થવાની હતી મુલાકાત

પીએમ નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીની વચ્ચે 18 સપ્ટેમ્બરે એટલે કે બુધવારે સાંજે 4-30 કલાકે દિલ્હી ખાતે મુલાકાત થશે.

આ પહેલા પીએમ મોદી અને મમતા બેનર્જી વચ્ચેની મુલાકાત મંગળવારે થવાની હતી. મમતા બેનર્જીએ પીએમ મોદી સાથે મુલાકાત માટે સમય માંગ્યો હતો.

મુલાકાત માટે સમયની માગણી એ સમયે કરવામાં આવી છે, જ્યારે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો 70મો જન્મદિવસ મનાવવા જઈ રહ્યા છે.

Related posts
Important StoriesTrump

વ્હાઈટ હાઉસે માન્યું, ભારત સાથે સંબંધ મજબૂત કરવામાં ટ્રંપ અત્યાર સુધીના સૌથી સારા નેતા

અમદાવાદ: ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધોમાં સુધાર આવી રહ્યો છે, ભારત અને અમેરિકા એક બીજાની શક્ય એટલી મદદ કરી…
HEALTHCARENATIONAL

આયુષ્માન ભારત યોજનાનો લાભ ગરીબ જ નહીં પરંતુ આ લોકો પણ મેળવી શકશે....

આયુષ્માન ભારત હવે ફક્ત ગરીબો માટે નહીં ગરીબી રેખાથી ઉપરના લોકોને પણ મળશે લાભ કેન્દ્રની તમામ હેલ્થ સ્કીમસ આયુષ્માનમાં સામેલ આયુષ્માન ભારત…
NATIONALPM Modiગુજરાતી

MOTN સર્વેમાં પીએમ તરીકે નરેન્દ્ર મોદી જનતાની પહેલી પસંદ- વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા યથાવત

MOTNનો સર્વે- વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા યથાવત રાહુલ ગાંધી 8 ટકા વોટ સાથે બીજા સ્થાન પર પીએમના સ્થાને આવનારા વર્ષોમાં પણ મોદીને  જ…

Leave a Reply