1. Home
  2. ગુજરાતી
  3. સુશાંતસિંહની કોના સાથે 14 કરોડના પ્રોજેક્ટ પર થઈ હતી વાત- જાણો કોણ છે એ વ્યક્તિ
સુશાંતસિંહની કોના સાથે 14 કરોડના પ્રોજેક્ટ પર થઈ હતી વાત- જાણો કોણ છે એ વ્યક્તિ

સુશાંતસિંહની કોના સાથે 14 કરોડના પ્રોજેક્ટ પર થઈ હતી વાત- જાણો કોણ છે એ વ્યક્તિ

0
  • સુશાંતે મરતા પહેલા નોકરોનો પગાર ચૂકવ્યો હતો
  • તેની પૂર્વ મેનેજર સાથએ માર્ચ મહિનામાં બે વખતચ વાત થઈ હતી
  • દિશા સલિયન સાથે14 કરોડના પ્રોજેક્ટ પર સુશાંતની થઈ હતી વાત
  • દિશા સલિયન મારફત સુશાંતને આ પ્રોજેક્ટ મળવાનો હતો
  • દિશાએ પણ 8 જુનના રોજ કરી હતી આત્મહત્યા

બોવિલૂડનો સુપર સ્ટાર સુશાંતસિંહ 14 જુનના રોજ આત્મહત્યા કરીને મોતને વ્હાલું કર્યુ હતું,ત્યાર બાદ તેના મોતને લઈને બોલિવૂડ તેમજ દેશમાં અનેક ચર્ચાઓ એ જોર પકડ્યું છે, ત્યારે સુશાંતમા મોતના એક અઠવાડીયા પહેલા જ તેની પૂર્વ મેનેજરદિશા સલિયને પણ આત્મહત્યા કરી હતી, સુશાંતની મોત બાદ અનેક અટકળો દિશાની આત્મ હત્યા સાથે જોડવામાં આવી હતી.

ત્યારે પોલીસે સુશાંતના મોતને લઈને અનેક લોકોનું નિવેદન લીધુ હતું,જેમાં સુશાંતના ઘરના નોકરો સાથએ પણ વાતચીત કરવામાં આવી હતી જે દરમિયાન જાણવા મળ્યું હતું કે, સુશાંતે આપધાત કર્યાંના માત્ર ત્રણ દિવસ પહેલાં જ તેમના કામના પૈસા ચૂક્વ્યા હતા અને એમ પરણ જણઆવ્યું હતું કે ફાઈનાન્સિયલ પ્રોબ્લેમને કારણે હવે તે તેમની સંભાળ કરી શકશે નહી. સુશાંત સિંહ મરતા મરતા પણ પોતાનાન નોકરોનો પગાર ચૂકવતો ગયો આ વાતને લઈને પરણ તેના ચાહકોને તેના પ્રત્યેનું માન ઓર વધ્યું છે.

એક મીડિયા અહવાલ મુજબ દિશા સલિયન કે જે તેની પૂર્વ મેનેજર હતી અને 8 જુનના રોજ જેણે અગાસી પરથી પડતું મૂકી જીવન ટૂકાવ્યું હતું ,આ મેનેજરની મદદથી 14 કરોડની એક વેબ સીરિઝમાં સુશાંતસિંહ કોન્ટ્રેક્ટ મળવાનો હતો. જો કે આપણે જાણીએ છઈએ તેમ દિશા સલિયને 8 જૂનના રોજ આત્મહત્યા કરી જીવન ટૂકાવ્યું હતું

કહેવામાં આવી રહ્યું છે કે, સુશાંત તથા દિશા વચ્ચે વિતેલા માર્ચ મહિનામાં બે વખત વાતચીત થઈ હતી,. દિશાના મોતને કારણે સુશાંત ડિપ્રેશનમાં સરી પડ્યો હતો.ત્યારે હવે પોલીસ તપાસ દરમિયાન એક પોલીસ કર્મી પાસેથી જાણવા મળી રહ્યું છે કે, 14 કરોડની કોઈ વેબસીરિઝના પ્રોજેક્ટ પર સુશાંત અને તેની પૂર્વ મેનેજર વચ્ચે વ્હોટ્સએપના માધ્યમથી બે વખત વાત થઈ હતી જો કે ત્યાર બાદ આ બન્ને વચ્ચે કોઈ પણ પ્રકારનો કોન્ટેક જોવા મળ્યો નહોતો.

સુશાંતની મોતના 5 દિવસ બાદ પણ તેના મોતને લઈને બોલિવૂડમાં અનેક સવાલો ઊભા થયા છે તો તેની સાથે સાથે જ બોલિવૂડના કેટલાક ફેમસ કલાકારો વિરુદ્ધ ફરીયાદ પણ દાખલ કરવામાં આવી છે,જો કે હજુ સુધી સુશાંતના મોતની ગુથ્થી ઉકેલાઈ નથી,પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે એ વાત તો સ્પષ્ટ છે કે સુશાંતે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા જ કરી છે પરંતુ તેની પાછળનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.

(sahin)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.