મુલતાનની ભવ્યતાથી અંજાયેલા મુસ્લિમ આક્રમણકારોએ કબજો જમાવ્યા કાવતરા ઘડ્યાં

મુલતાનમાં આવેલા સૂર્ય મંદિર અને નરસિંહ મંદિરની ભવ્યતા વર્ષોથી મુસ્લિમ આક્રમણકારોને ખુંચતી હતી. જેથી મુલતાન કબજો કરવા અનેક પ્રયાસો કર્યાં હતા. એટલું જ નહીં મોહમદ ગજનવી સહિતના આક્રમણકારોએ હુમલો કરીને મંદિરને નષ્ટ્ર કરવાના પ્રયાસો કર્યાં હતા. એટલું જ નહીં મોહમ્મદ બિન કાસિમ નામના આક્રમણકારે કાવતરુ ઘડીને કબજો જમાવ્યો હતો. સિંધ પર વિજય મેળવ્યા પછી, મુલતાન … Continue reading મુલતાનની ભવ્યતાથી અંજાયેલા મુસ્લિમ આક્રમણકારોએ કબજો જમાવ્યા કાવતરા ઘડ્યાં