અમદાવાદના રિવરફ્રન્ટ પર ગાંધી બ્રિજ નીચે AMTS ડબલ ડેકર બસ માંડ નીકળી શકી
અમદાવાદ.18 ફેબ્રુઆરી 2026: શહેરના રિવરફ્રન્ટ (પશ્વિમ)ના રોડ પર એએમટીએસ બસ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આશ્રમ રોડને બદલે રિવરફ્રન્ટના રોડ પર ડબલ ડેકર એએમટીએસની બસ ટ્રાયલરૂપે ચલાવાતા ગાંધી બ્રિજ નીચે ડબલ ડેકર બસ ફસાઈ હતી. બ્રિજના ગર્ડર અને બસ વચ્ચે એક ફુટ જેટલું જ અંતર રહ્યું હતું તેથી બસચાલક પણ ગભરાઈ ગયો હતો. અને […]


