1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક

ખોરાક

કિચન ટિપ્સઃ- વરસાદની સિઝનમાં હેલ્ધી રહેવા માત્ર મગની દાળમાંથી બનાવો આ ટેસ્ટી સુપ

  હવે વરસાદની સિઝન શરુ થઈ ચૂકી છે એવી સ્થિતિમાં આપણે આપણી ખાણી પીણી પર ખાસ ધ્યાન આપવું જોઈએ ,ચોમાસાની સાંજે ગરમા ગરમ જો સૂપ મળી જાય તો તો તેની મજા જ અલગ હોઈ પણ ચાઈનિઝ સૂપ કે બીજૂ સુપ નહી આજે આપમા મગની દાળનું હેલ્ધી ટેસ્ટી સૂપ બનાવાની રીત જોઈશું સામગ્રી 1 કપ – […]

આ વખતે બનાવો ટેસ્ટી ચીઝ પાલક સમોસા,જાણો અહીં તેને બનાવવાની રેસિપી

બટાકામાંથી બનાવેલા સ્વાદિષ્ટ સમોસા તમે ઘણી વાર ખાધા હશે. પણ આ વખતે તમે ચીઝી પાલક સમોસા બનાવીને ખાઈ શકો છો. તો ચાલો જાણીએ તેને બનાવવાની રેસિપી… સામગ્રી લીલા મરચા – 2 પાલક – 2 કપ (બાફેલી) પ્રોસેસ્ડ ચીઝ – 1/2 કપ સ્વાદ માટે મીઠું મેંદાનો લોટ – 2 કપ તેલ – જરૂર મુજબ પાણી – […]

આ વીકેંડ ઘરે જ બનાવો માર્કેટ જેવા ટેસ્ટી બર્ગર

આજકાલ ફાસ્ટ ફૂડનું ચલણ ઝડપથી વધી રહ્યું છે.દરેક વ્યક્તિ બર્ગર, નૂડલ્સ, પિઝા, ગોલ ગપ્પા જેવી વસ્તુઓ ખૂબ જ ઉત્સાહથી ખાય છે. બજારમાં ઉપલબ્ધ ફાસ્ટ ફૂડ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આવી સ્થિતિમાં, તમે ઘરે બનાવેલી વસ્તુઓ સાથે સ્વાદની સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખી શકો છો.તમે આ સપ્તાહના અંતે બાળકો માટે ઘરે બર્ગર બનાવી શકો […]

કિચન ટીપ્સઃ- વરસાદમાં આ રીતે બનાવો કારેલાનું શાક,કારેલા નહી લાગે કડવા

  કારેલાના શાકમાં ગોળ નાખવાથી કડવાશ ઓછી થાય છે મીઠામાં પલાળીને કારેલા બનાવવાથી કારેલા કડવા ઓછા લાગશે કારેલા એટલે સ્વાસ્થ્યનો ખજાનો,અનેક ગુણોથી ભરપુર તેને ખાવાથી શરીર તંદુરસ્ત બને છે આ સાથે જ ડાયાબિડીઝના દર્દીઓ માટે તો ખૂબ જ ગુણકારી ગણાય છે, જો કે ઘણા લોકોને કારેલા પસંદ તો હોય જ છે પરંતું તેની વધુ પડતી […]

આજકાલ વુડ ફાયર પિત્ઝાનો ટ્રેન્ડ. જાણો શું છે આ પિઝ્ઝા બનાવાની પદ્ધતિ

વૂડ ફાયર પિઝ્ઝાનો ટ્રેન્ડ આ પદ્ધતિથી બનતા પિઝ્ઝા આગમાં શેકવામાં આવે છે તમારામાંથી ઘણા લોકો એ વૂડ ફાયર પિઝ્ઝાનું નામ સાંભળ્યું હશે , આ પિઝ્ઝા તો રેગ્યુલર પિઝાને બદલે તમે થોડી અલગ સ્ટાઈલમાં બનાવામાં આવે છે, એક રીતે વૂડ ફાયર પદ્ધતિને દેશી રીત કહીએ તો ખોટી નથી.આજે અમે તમને વુડ ફાયર પિઝા વિશે જણાવી રહ્યા […]

કિચન ટિપ્સઃ-ચણાદાળ,અળદ દાળ અને ચોખામાંથી બનાવો પૂડલા,ક્રિસ્પી પણ હશે અને ખાવામાં ટેસ્ટી પણ

સામગ્રી 1 કપ – ચોખા 1 કપ – અળદ દાળ 2 કપ -ચણાની દાળ મીઠૂં – સ્વાદ પ્રમાણે 3 ચમચી – આદુ મરચાની પેસ્ટ 1 ચમચી – ચીલી ફ્લેક્સ અડધી ચમચી – હરદળ જરુર પ્રમાણે – લીલા ધાણા 2 નંગ – જીણા સમારેલા કાંદા રીત – સૌ પ્રથમ ચોખા અને બન્ને દાળને ઓછામાં ઓછી 4 […]

સાબુદાણા પણ શરીરની અનેક બીમારીઓને રોકવામાં થાય છે મદદરૂપ,જાણો આવું કેવી રીતે?

જ્યારે કોઈ ઉપવાસ કરે છે ત્યારે તે વ્યક્તિને સાબુદાણાથી બનેલી વસ્તુઓ વધારે પસંદ આવે છે, સાબુદાણાની ખીચડી તો લોકોની સૌથી વધારે પસંદગી હોય છે આવામાં તે વાત જાણીને લોકો ખુશી થશે કે સાબુદાણામાંથી બનેલી વસ્તુઓ ખાવાથી શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે. જાણકારી અનુસાર સાબુદાણાને ડાયાબિટીસના દર્દીઓ માટે એકદમ સલામત માનવામાં આવે છે કારણ કે […]

શું તમે પણ આવો ખોરાક તો નથી જમતાને,ચેતી જજો,નહીં તો હૃદયને થશે નુક્સાન

કેટલાક લોકોને નવું નવું બનાવીને ખાવાનો શોખ હોય છે. આવા શોખમાં તેઓ ક્યારેક એવું પણ બનાવીને જમી લે છે જે શરીરમાં માટે અતિભયંકર સાબિત થાય છે અને ક્યારેક તો તે હૃદય માટે પણ જોખમી સાબિત થતું હોય છે. જાણકારોના કહેવા પ્રમાણે કોઈપણ વ્યક્તિએ એવો ખોરાક ન જમવો જોઈએ જેનાથી હ્યદયને તકલીફ પડી શકે તેમ હોય, […]

મખનાની ભેળનો સ્વાદ હોય છે ગજબ,હવે આ રીતથી ઘરે જ કરો તૈયાર

ક્યારેક ઘરમાં વાતાવરણ એવું બને કે બધાને ટેસ્ટી ખાવાનું મન થાય, આવામાં ખાસ કરીને લોકો બહાર જતા હોય છે પણ કેટલાક લોકો એવા પણ છે કે જે ઘરે કઈક બનાવવાનું નક્કી કરે છે અને પરિવાર સાથે આનંદ માણે છે. આવામાં જો વાત કરવામાં આવે મખનાની ભેળની તો તેનો સ્વાદ હોય છે ગજબ અને તેને ઘરે […]

કિચન ટિપ્સઃ- વધેલી રોટલીમાંથી આ રીતે બનાવો વાટકી ચાટ,ટેસ્ટી અને ક્રિસ્પી ચાટ બાળકોને ખૂૂબ ભાવશે

વધેલી રોટલીને ફેંકશો નહી રોટલીમાંથી બનશે બાસ્કેટ ચાટ ઘણી વખત આપણ રસોઈ ઘરમાં રોટલી બચી જાય છે ત્યારે આપણે તેને ચેવડો કે ખાખરા બનાવતા હોઈએ છીએ જો કે હવે આ રોટલીમાંથી આપણે બાસ્કેટ ચાટ કઈ રીતે બને તે રીત જોઈશું, ઘરની બેઝિક સામગ્રીમાંથી આ ચાટ બની જાય છે. સામગ્રી રોટલી જરુર પ્રમાણે – બાફેલા બટાકા […]