વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર બે દિવસના સ્વિત્ઝર્લેન્ડના પ્રવાસે જશે
નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર આજથી સ્વિત્ઝર્લેન્ડની બે દિવસીય મુલાકાતે જશે. સાઉદી અરેબિયા, જર્મની અને સ્વિટ્ઝરલેન્ડ એમ ત્રણ દેશોની તેમની મુલાકાતનો આ ત્રીજો અને અંતિમ ચરણ છે. જીનીવામાં વિદેશ મંત્રી પ્રતિનિધિઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓને મળશે. ભારત આ સંસ્થાઓ સાથે સક્રિયપણે સંકળાયેલું છે. જીનીવા એ મોટી સંખ્યામાં સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું […]