દરેક વ્યક્તિને કામ કેટલુ કરવુ, કેવુ કરવુ અને કેવી ભાવનાથી કરવુ તેના વિશે ખબર હોવી જોઈએ: એસ.બી.દંગાયચ
– વિનાયક બારોટ જીવનમાં સફળ થવા માટે દરેક વ્યક્તિની વિચારધારા અલગ અલગ હોય છે. તમામ વ્યક્તિ પોતાની આત્મશક્તિ અને પોતાની વિચારધારા પ્રમાણે સફળતા મેળવતો હોય છે. પણ એક હસ્તી એવી પણ છે કે જેમની વિચારધારા અસંખ્ય યુવાનો માટે પ્રેરણા બની શકે છે. તે વ્યક્તિનું નામ છે એસ.બી.દંગાયચ કે જેમની ક્યારેય હાર ન માનવાની વૃતિ તેમની […]