1. Home
  2. Revoi

Revoi

શું તમે માઈગ્રેનની સમસ્યાથી પીડાઈ સહ્યો છો ? તો આ કેટલીક ટિપ્સ તમારા માટે જેનાથી દુખાવા થઈ જશે ગાયબ

માઈગ્રેનમાં રાહત આપે છે આ ટિપ્સ જો તમે પણ માથાના દુખાવાથઈ પીડાવ છો તો જાણીલો આ ટિપ્સ ઉનાળાની ગરમી એટલે માથાનો દુખાવો, ઘણા લોકો એવા હશે કે જેને ગરમીની શરુઆત થતા જ માથાનો દુખાવો ઉપડે છે તો કેટલાક લોકો માઈગ્રેનની સમસ્યાથી પીડાયા હોય છે જો કે આ શારિરીક સમસ્યાની દવા કરાવી જરુર છે પણ સાથે […]

કિચન ટિપ્સઃ- હોટલ જેવો જ સ્વાદ ઘરે જોઈએ છે તો જોઈલો વેજ જયપુરી સબજી બનાવાની આ રીત

સાહીન મુલતાની- સામગ્રી     તેલ પનીર છીણેલું અડઘો કપ આખો મસાલો- 1 તજ પત્તા,મરી,લવિંગ,આદુ-લસણની પેસ્ટ-1 ચમચી ફ્લાવર-100 ગ્રામ                                 2 નંગ ગાજરના લાંબા સમારેલા ટૂકડા 2 નંગ ટામેટાની ટામેટાની પ્યૂરી કોબીઝ સમારેલું-1 કપ લીલા વટાણા-100 ગ્રામ કેપ્સીકમ-1 નંગ અળદના પાપડ-3 નંગ લીલા મરચા આખા-2 નંગ ફ્રેશ ક્રીમ અથવા મલાઈ- 2 ચમચી જીરુ,હળદર,મીઠૂં,લાલ મરચું,વાટેલો ગરમ મસાલો સ્વાદ પ્રમાણે […]

તમારા વાળ ઉમંર પહેલા જ સફેદ બની રહ્યા છે, તો જોઈલો આ ઘરેલું અસરકારક ઈલાજ

સફેદ વાળ માટે ઘરેલું નુસ્ખા કરવા કેમિકલ પ્રોડક્ટથી રહેવું દૂર સામાન્ય રીતે આજે નાની ઉમંરમાં પણ બાળકોને સફેદ વાળ આવવા લાગે છે, તો અનેક લોકો પણ સફેદ વાળની સમસ્યાથી પીડાઈ રહ્યા છે ,સફેદ વાળ એ લગભગ મોટા ભાગના યુવા વર્ગની સમસ્યા બની ગઈ છે જો કે તમે તેનો ઘરેલું ઈલાજ કરીને તેમાંથઈ છૂટકારો મેળવી શકો […]

દરેક વ્યક્તિને કામ કેટલુ કરવુ, કેવુ કરવુ અને કેવી ભાવનાથી કરવુ તેના વિશે ખબર હોવી જોઈએ: એસ.બી.દંગાયચ

– વિનાયક બારોટ જીવનમાં સફળ થવા માટે દરેક વ્યક્તિની વિચારધારા અલગ અલગ હોય છે. તમામ વ્યક્તિ પોતાની આત્મશક્તિ અને પોતાની વિચારધારા પ્રમાણે સફળતા મેળવતો હોય છે. પણ એક હસ્તી એવી પણ છે કે જેમની વિચારધારા અસંખ્ય યુવાનો માટે પ્રેરણા બની શકે છે. તે વ્યક્તિનું નામ છે એસ.બી.દંગાયચ કે જેમની ક્યારેય હાર ન માનવાની વૃતિ તેમની […]

કોઈ પણ વ્યક્તિ તમને એ જ વસ્તુ આપશે, જેવુ તમે એ વ્યક્તિ વિશે વિચારશો – પ્રશાંત ગઢવી

– વિનાયક બારોટ દરેક વ્યક્તિ પોતાની વિચારધારા અને વિચારશક્તિથી જ મહાન બને છે. વ્યક્તિના વિચાર જ તેને પ્રગતિ અને અધોગતિ તરફ લઈ જાય છે અને આ વાતને અજાણતાથી જ કોઈ નકારી શકે. જીવનમાં કોની પાસેથી શુ મેળવવુ અને શુ અર્પણ કરવુ છે જો તેની સમજ આવી જાય તો જીવનની લગભગ બધી સમસ્યાઓનો અંત આવી જાય […]

જીવનમાં શું કરવાનું છે એ નક્કી કરી લો, તો તમે કાંઈપણ કરી શકો છો – ડૉ. નાગેશ ભંડારી

– વિનાયક બારોટ આપણને સૌને કદાચ દુનિયાની બધી ભાષા વિશે તો એટલી જાણ ન હોય, પણ આપણે સૌ કોઈ તે કહેવતથી જાણકાર જ હોઈશું કે મન હોય તો માળવે જવાય. આ કહેવતનો અર્થ એટલો જ છે જીવનમાં શું કરવુ છે તે નક્કી કરી લેવામાં આવે તો પછી કોઈપણ વસ્તુ કે કામ તમારા માટે અશક્ય રહેતું […]

લખાણ એટલે કે મનમાં આવેલા વિચારોને શબ્દોની માળામાં ગોઠવવાની કળા: જ્યોત માંકડ

– વિનાયક બારોટ આ વિશ્વમાં દરેક વ્યક્તિમાં કોઈ એક એવી ખાસીયત તો છે જ જેમાં તે સંપૂર્ણપણે નિપુર્ણ છે, આને બીજી રીતે કહેવા જઈએ તો તેને કળા પણ કહી શકાય.. દરેક માણસમાં કાંઈકને કાંઈક કળા રહેલી જ છે, બસ જરૂર છે તો તેને ઓળખવાની. કોઈ વ્યક્તિમાં ચિત્ર દોરવાની કળા હોય તો કોઈ વ્યક્તિમાં સંગીતની, કોઈ […]

જૂઠ્ઠી વાતને યાદ રાખવી પડે એટલે વાતમાં પારદર્શિતા રાખવી: ઘનશ્યામ અમીન

– વિનાયક બારોટ ભારતના ઈતિહાસમાં એવી એવી મહાન હસ્તીઓ આવી કે જેમના વ્યક્તિત્વ અસંખ્ય લોકો માટે પ્રેરણાદાયી બન્યા અને આ મહાન વ્યક્તિઓમાં આપણે મહાન નેતા, કલાકાર, સમાજસેવીઓનો સમાવેશ કરીએ છે. આ સિવાય, તમારી જ આજુબાજુમાં પણ એવી વ્યક્તિઓ છે જે કદાચ ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, સરદાર વલ્લભભાઈ પટેલની જેમ નામના નથી મેળવી શક્યા પણ તેમનો […]

જે પણ દ્રશ્ય, નજારો કે વસ્તુ ગમે છે તેનું ચિત્ર બનાવું છું: પ્રાંશ ગાંધી

– વિનાયક બારોટ આપણી ગુજરાતી ભાષામાં એવું કહેવાય છે કે કળા એક એવી વસ્તુ છે જેનો ઉંમર સાથે કોઈ સંબંધ નથી. જો કોઈ પોતાની કળાને ઓળખી લે તો જીવન જીવવું ખુબ સરળ થઈ જાય છે. દાદા-દાદી તરફથી એવી વાતો પણ આપણે બધાએ સાંભળી જ હશે કે ભગવાને બધા માણસને કોઈક ખાસ કળા આપી છે અને […]

જીવનમાં આપણા ભાગે આવેલા કામમાં આળસ ન કરવી: સરતાન દેસાઈ

– વિનાયક બારોટ દરેક મનુષ્ય પોતાના કર્તવ્યો અને કર્મો સાથે બંધાયેલો છે. ઈશ્વરે દરેક મનુષ્યને એક જવાબદારી સાથે આ સંસારમાં મોકલ્યા છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ કહે છે કે कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन । मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि ॥२-४७॥ (એક વાત બરાબર સમજી લે કે) તારો “અધિકાર” માત્ર કર્મ કરવાનો છે, એનું કેવું ફળ મળે […]