1. Home
  2. ગુજરાતી
  3. REVOઈમેગેઝિન

REVOઈમેગેઝિન

વંચિતોને “અભાવના ભાવ”માંથી મુક્ત કરાવતી જ્ઞાન મંદિર અને પાઠદાન પ્રવૃત્તિ

જ્ઞાન મંદિર અને પાઠદાન પ્રવૃત્તિ માત્ર શિક્ષણ નહીં પરંતુ કેળવણીનો યજ્ઞ છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની છત્રછાયા હેઠળ ચાલતી આ બધી પ્રવૃત્તિ દ્વારા બાળકો અને કિશોરીઓ-યુવતીઓને તાલીમ આપીને સ્વનિર્ભર થવામાં મદદ કરવામાં આવે છે [અલકેશ પટેલ] રિવોઈ ન્યૂઝ, 18 જૂન, 2026 – દરેક બાળકને શિક્ષણ મળવું જોઈએ એવું આપણે દરેક વિદ્વાનને, નેતાઓને કહેતા સાંભળ્યા છે. પ્રેરણાદાયી […]

શું તમે ક્યારેય પોતાની લાગણીઓને ઓળખવાનો પ્રયત્ન કર્યો છે?

શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે અનુભવો છો તેને ખરેખર સમજો છો? આપણે રોજિંદા જીવનમાં અનેક પ્રકારની લાગણીઓ અનુભવીએ છીએ, પરંતુ ઘણી વખત તેને ઓળખવા, સમજવા અને યોગ્ય રીતે વ્યક્ત કરવા માટે સમય કાઢતા નથી. હકીકતમાં, પોતાની લાગણીઓને ઓળખવાની અને સમજવાની ક્ષમતા વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય, સંબંધો અને જીવનની ગુણવત્તા માટે ખૂબ જ મહત્વપૂર્ણ […]

ક્ષય માસ : હજારો વર્ષ જૂની ભારતીય ખગોળવિદ્યાની અદભૂત શોધ

ક્ષય માસ  ભારતીય પંચાંગની સૌથી દુર્લભ અને વૈજ્ઞાનિક ખગોળીય ઘટનાઓમાંની એક માનવામાં આવે છે. સામાન્ય રીતે આપણે “અધિક માસ” વિશે વધુ સાંભળીએ છીએ, કારણ કે ચંદ્રવર્ષ અને સૂર્યવર્ષ વચ્ચેના તફાવતને સંતુલિત કરવા માટે વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે. પરંતુ બ્રહ્માંડની ગતિ હંમેશા સંપૂર્ણ સમાન નથી રહેતી. પૃથ્વી, ચંદ્ર અને સૂર્યની ગતિમાં થતાં સૂક્ષ્મ ફેરફારોને કારણે […]

મધ્યપ્રદેશમાં ખેલા! મિત્રતાની રાજનીતિ કે રાજકીય ચમત્કાર? કોંગ્રેસમાં ખળભળાટ

હેમંત પરમાર દ્વારા મધ્યપ્રદેશની રાજનીતિમાં છેલ્લા કેટલાક દિવસોથી એક એવી ઘટના ચર્ચાના કેન્દ્રમાં છે, જેણે કોંગ્રેસના આંતરિક સમીકરણો, નેતૃત્વની પસંદગી અને રાજ્યસભાની ચૂંટણી પ્રક્રિયા અંગે અનેક સવાલો ઊભા કર્યા છે. રાજ્યસભાની ઉમેદવારી માટે આગળ વધારવામાં આવેલા મીનાક્ષી નટરાજનના નામંકનને લઈને સર્જાયેલા વિવાદે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. રાજકીય ચર્ચાઓ અનુસાર, મીનાક્ષી નટરાજનનું નામ કોંગ્રેસના […]

બંગાળથી દિલ્હી સુધી રાજકીય ભૂકંપઃ બીજાના ઘર તોડનારાના પોતાના જ આંગણે બુલડોઝર ફરી વળ્યું

વિપક્ષની એ હાઇ-પ્રોફાઇલ બેઠક જ્યાં શાહી મહેમાનગતિ તો થઈ, પણ ખુરશીઓ ખાલી રહી ગઈ હેમંત પરમાર દ્વારા કહેવાય છે કે રાજનીતિની શતરંજ પર જ્યારે પ્યાદું પોતાને વજીર સમજવાની ભૂલ કરી બેસે, ત્યારે સમજી લેવું જોઈએ કે ચેક અને મેટની અસલી રમત બસ શરૂ જ થવાની છે. હજી સાત દિવસ પણ નહોતા વીત્યા, દિલ્હીના બંધ ઓરડાઓથી […]

શું ભારત પણ ઈરાનની જેમ વિદેશી કાવતરાના નિશાના પર છે?

ડૉલરની ગરમી, તેલની રમત અને સત્તાના સોદા: શું ભારત પણ ઈરાનની જેમ વિદેશી કાવતરાના નિશાના પર છે? હેમંત પરમાર દ્વારા શું લોકશાહી ખરેખર લોકશાહી હોય છે, કે પછી તે વિદેશી તિજોરીઓમાંથી નીકળતા ડૉલરોના ઈશારે નાચતી કઠપૂતળી છે? આજે જ્યારે આપણે વૈશ્વિક રાજકારણની ધરી પર નજર કરીએ છીએ, ત્યારે સવાલ થાય છે કે શું ખરેખર ઇતિહાસ […]

ગોલ્ડ રિઝર્વ પર ગેરમાર્ગે દોરતો રિપોર્ટ, આરબીઆઈના જવાબ પછી બ્લૂમબર્ગ બેકફૂટ પર

હેમંત પરમાર દ્વારા ભારતના 880.52 ટન ગોલ્ડ રિઝર્વમાં કોઈ ઘટાડો નહીં, ખોટી ગણતરીના કારણે બ્લૂમબર્ગને માફી માંગવી પડી. જ્યારે અહેવાલ ખોટો સાબિત થયો, ત્યારે તેને વધારીને રજૂ કરનારાઓ ક્યાં ગાયબ થઈ ગયા? વિશ્વની પ્રતિષ્ઠિત આર્થિક સમાચાર સંસ્થા ગણાતી બ્લૂમબર્ગને આખરે ભારત અંગે પ્રસિદ્ધ કરાયેલા પોતાના અહેવાલ માટે માફી માંગવી પડી છે. ભારતના ગોલ્ડ રિઝર્વ વિશે […]

ફિલિપાઇન્સમાં દેખાયેલી લીલી ઉલ્કાનું રહસ્ય

રાત્રિના આકાશમાં ક્યારેક એવી અદભૂત ઘટનાઓ સર્જાય છે કે જેને જોઈને કુદરત પોતે કોઈ ભવ્ય પ્રદર્શન કરી રહી હોય એવું લાગે. મે 2026માં ફિલિપાઇન્સના પ્રખ્યાત મેયોન જ્વાળામુખી પાસે આવું જ એક અદ્ભુત દૃશ્ય જોવા મળ્યું. એક તરફ મેયોન જ્વાળામુખી સક્રિય હતો અને તેની ટોચ પરથી લાવાનો લાલ પ્રકાશ દેખાતો હતો, ત્યારે બીજી તરફ આકાશમાં તેજસ્વી […]

આંદોલનના નામે યુવાનોની બલી, નેતાઓનું વૈભવી જીવન અને નિર્દોષો પર કેસની કડવી વાસ્તવિકતા

હેમંત પરમાર દ્વારા ભારતમાં છેલ્લા કેટલાક સમયથી આંદોલનોની એક નવી જ પેટર્ન જોવા મળી રહી છે. લોકશાહીમાં વિરોધ પ્રદર્શન એ જનતાનો અધિકાર છે, પરંતુ વર્તમાન સમયમાં આ આંદોલનો દેશહિત માટે નહીં, પણ ચોક્કસ રાજકીય ઇકોસિસ્ટમ અને વ્યક્તિગત સ્વાર્થ માટે પ્યાદા તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. આ આંદોલનોની સૌથી મોટી […]

કેરીના બદલામાં harley-davidson બાઈક! કેરીના સ્વાદનો આ છે જાદુ

વિશેષ લેખ  ભારતમાં કેરી માત્ર ફળ નથી. તે લાગણી છે, ઋતુ છે, પ્રેમ છે, કવિતા છે, રાજકારણ છે, આધ્યાત્મિકતા છે અને હજારો વર્ષોથી ચાલતી આવતી સંસ્કૃતિની જીવંત નિશાની છે. કેરીનો ઇતિહાસ એટલો જ પ્રાચીન છે જેટલી ભારતની સંસ્કૃતિ. માનવામાં આવે છે કે ભારતમાં લગભગ ૫૦૦૦ વર્ષ પહેલાં કેરીની ખેતી શરૂ થઈ હતી. વિશ્વમાં કેરીની 1500થી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code