શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની મુશ્કેલી વધી, પોનોગ્રાફી કેસમાં ઈડીના દરોડા
મુંબઈઃ બોલીવુડની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા પોનોગ્રાફી કેસનો સામનો કરી રહ્યાં છે. દરમિયાન આ કેસમાં રાજ કુંદ્રાની મુશ્કેલીમાં વધારો થયો હોય તેમ લાગી રહ્યું છે. ઈડીની ટીમે રાજ કુંદ્રાની ઓફિસ અને ધરે દરોડો પાડીને તપાસ હાથ ધરી હતી. ઈડીની ટીમે ઘર અને ઓફિસ સિવાય અન્ય સ્થળો ઉપર પણ દરોડા પાડીને તપાસનો ધમધમાટ […]