1. Home
  2. રિવોઈહિરોઝ

રિવોઈહિરોઝ

ગુજરાતનું ગૌરવઃ આણંદની દીકરીએ છ નવી ગેલેક્સી શોધી કાઢી ભારતીય નામો આપ્યાં

એકતાએ છ નવા સમુહોને દ્રષ્ટિ, શ્રવણ, સુરભિ, રુચિ, સ્પર્શ, સ્મૃતિ એવા નામો આપી ભારતનું ગૌરવ આકાશમાં સ્થાપિત કર્યું આણંદ, 27 ફેબ્રુઆરી, 2026 – Pride of Gujarat આણંદ શહેરમાં ૧૩ બાય ૧૩ની એક સામાન્ય ઓરડીમાં વસવાટ કરતા માતા-પિતાની સાથે રહી અભ્યાસ કરનારી એક યુવતીએ તેમની આર્થિક સંકડામણને હાર આપી સફળ ખગોળ વિજ્ઞાની બની બતાવ્યું છે. આ યુવતીએ […]

અખંડ ભારતના સ્વપ્નદ્રષ્ટા અને ક્રાંતિના પ્રણેતા વીર સાવરકરની પુણ્યતિથિ

[અલકેશ પટેલ] અમદાવાદ, 26 ફેબ્રુઆરી, 2026 – Veer Savarkar ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં વિનાયક દામોદર સાવરકર એક એવું નામ છે, જેમના ઉલ્લેખ માત્રથી શૌર્ય અને રાષ્ટ્રભક્તિની સરવાણી ફૂટે છે. આજે તેમની 60મી પુણ્યતિથિ છે. તેઓ માત્ર એક સ્વાતંત્ર્ય સેનાની જ નહીં, પરંતુ મહાન ક્રાંતિકારી, ચિંતક, લેખક, કવિ અને સમાજ સુધારક પણ હતા. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન […]

પદ્મશ્રી નિલેશભાઈ માંડલેવાલા સાથે REVOIની ખાસ વાતચીતઃ જાણો અંગદાન વિશે શું કહ્યું?

ગુજરાતની સરખામણીમાં અન્ય રાજ્યો અંગદાન બાબતે ખૂબ પાછળ છે સરસંઘચાલક મોહન ભાગવતે અંગદાન પ્રવૃત્તિને દેશભક્તિ ગણાવી હતી બ્રેઈન ડેડ વિશે સાચી જાગૃતિ ફેલાય તો અંગદાન પ્રવૃત્તિ વધુ સરળ બને [અલકેશ પટેલ] અમદાવાદ, 4 ફેબ્રુઆરી, 2026 – Padma Shri Nileshbhai Mandlewala અંગદાન વિશે યોગ્ય જાગૃતિ ફેલાય તો લાખો લોકોને નવજીવન આપી શકાય, એટલું જ નહીં પરંતુ એ […]

યંગ ઈન્ડિયન્સ (Yi) ચળવળઃ પાયાનાં સેવાકાર્યોથી લઈને નેતૃત્વ વિકાસ દ્વારા વિકસિત ભારતનો સંકલ્પ

[અલકેશ પટેલ] અમદાવાદ, 9 જાન્યુઆરી, 2026 – Young Indians (Yi) Movement: A vision for a developed India ભારતની જેન-ઝી (Gen-Z) પેઢી પાસે સકારાત્મકતાનાં અનેક કારણ છે. ભારતની જેન-ઝી પેઢી પાસે યોગ્ય નેતૃત્વ છે. ભારતની આ પેઢીને રાષ્ટ્રપ્રેમ અને ધાર્મિક મૂલ્યો તરફ વાળી શકે તેવા વિદ્વાનો સમયાંતરે દેશને મળતા રહ્યા છે. અને એ જ કારણ છે […]

રાજ્ય સરકારના એક અધિકારી ૩૭૩ પ્રકારની પરંપરાગત પાઘડીઓ બાંધી જાણે છે

સૌથી વધુ શૈલીની પાઘડી બાંધવાની કલામાં મહારથ સમગ્ર દેશમાં એકમાત્ર ધર્મરાજસિંહ વાઘેલા પાસે છે ધર્મરાજસિંહે પાઘડી બાંધવાની કલાને જીવંત રાખવા માટે પીએસઆઇને બદલે જિલ્લા યુવા વિકાસ અધિકારી બનવાનું પસંદ કર્યું ગાંધીનગર, 11 ડિસેમ્બર, 2025ઃ 373 types of traditional turbans રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવુત્તિઓ વિભાગમાં ફરજ બજાવતા એક જિલ્લા યુવા વિકાસ અધિકારીએ અદ્દભૂત કલા […]

આપણી વચ્ચે એક એવા સંગ્રાહક છે જે જ્ઞાન અને માહિતીનો સંગ્રહ કરે છે, નામ છે…

શું તમારે છેક 1900ના વર્ષમાં કોઈ સામયિકમાં છપાયેલી કોઈ વિગત મેળવવી છે? શું તમારે વિજ્ઞાન, રમતગમત, સિનેમા, સાહિત્ય, બાળ સાહિત્ય – વિશે વર્ષો કે દાયકાઓ પહેલાં પ્રકાશિત માહિતી જોઈએ છે? શું તમે 600 પ્રકારનાં 35,000થી વધુ સામયિકોનો સંગ્રહ એક જગ્યાએ જોયો છે? અલકેશ પટેલઃ અમદાવાદ, 25 નવેમ્બર, 2025: A collector among us who collects knowledge […]

ગાથા ગુજરાતનીઃ સૈનિક પુત્ર વીરગતિ પામ્યો અને પિતાએ શરૂ કર્યો એક અનોખો યજ્ઞ

મેજર ઋષિકેશ રામાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી બાળકો-યુવાનોને ભારતમાતાની સેવા માટે પ્રેરિત કરવા 15 વર્ષથી ચાલી રહી છે એક અનોખી પ્રવૃત્તિ અલકેશ પટેલ, અમદાવાદ. 20 નવેમ્બર, 2025ઃ Gujarat’s proud story  શું તમે જાણો છો કે અમદાવાદ શહેરમાં છેલ્લા 15 વર્ષથી એક એવું વિશિષ્ટ અભિયાન ચાલી રહ્યું છે જે બાળકો અને યુવાનોને ભારતમાતાની સેવા કરવા માટે પ્રેરિત […]

હિટવેવની આગાહીને પગલે કેન્દ્રીય આરોગ્ય વિભાગે તૈયાર કર્યો એક્શન પ્લાન

નવી દિલ્હીઃ “હીટવેવના વધુ સારા સંચાલન માટે લોકો માટે જાગૃતિ લાવવા તરફ સતત પ્રયત્નો જરૂરી છે કારણ કે અસરકારક લક્ષ અસરકારક સંચાલન તરફ દોરી જાય છે”. એમ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.મનસુખ માંડવિયાએ ગરમીને લગતી બીમારીના વ્યવસ્થાપન માટે જાહેર આરોગ્ય સજ્જતાની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરતાં જણાવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય […]

ચિત્રકળામાં પારંગત એવા બાળ મોનીશને શિવતાંડવ સ્ત્રોત અને ભાગવત ગીતાજીના શ્વોક કંઠસ્થ

(દીપક દરજી) અમદાવાદઃ આજના આધુનિક જમાનામાં બાળકો અને યુવાનો કંઈક નવુ કરવાના પ્રયાસ કરી રહ્યાં છે. તેમજ સફળતા મેળવીને દેશનું નામ રોશન કરી રહ્યાં છે. આવો જ બાળ હીરો અમદાવાદનો મોનીશ જાયડિયા લાઈવ ડ્રોઈંગ તથા વિવિધ ચિત્રોથી કલાપ્રેમીઓને આકર્ષિત કરવાની સાથે જ 13 વર્ષની ઉંમરનો આ બાળક ભાગવત ગીતાજીના શ્વોક અને શિવ તાંડવ સ્તોત્રનું પઠન […]

દરેક વ્યક્તિને કામ કેટલુ કરવુ, કેવુ કરવુ અને કેવી ભાવનાથી કરવુ તેના વિશે ખબર હોવી જોઈએ: એસ.બી.દંગાયચ

– વિનાયક બારોટ જીવનમાં સફળ થવા માટે દરેક વ્યક્તિની વિચારધારા અલગ અલગ હોય છે. તમામ વ્યક્તિ પોતાની આત્મશક્તિ અને પોતાની વિચારધારા પ્રમાણે સફળતા મેળવતો હોય છે. પણ એક હસ્તી એવી પણ છે કે જેમની વિચારધારા અસંખ્ય યુવાનો માટે પ્રેરણા બની શકે છે. તે વ્યક્તિનું નામ છે એસ.બી.દંગાયચ કે જેમની ક્યારેય હાર ન માનવાની વૃતિ તેમની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code