ઉત્તરપ્રદેશના સીએમ યોગી પાસે રૂ. 1.54 કરોડની સંપત્તિ, ઘર-જમીન અને કાર નથી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ  વિધાનસભાની ગોરખપુર શહેરની બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યાં છે. આજે તેમણે અમિત શાહ સહિતના ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉમેદવારી ફોર્મની સાથે તેમણે એફિડેવીટ પણ કરી હતી. જેમાં તેમણે પોતાની સંપત્તની માહિતી પણ આપી હતી. તેમની પાસે રૂ. 1.54 કરોડની સંપત્તિ છે. … Continue reading ઉત્તરપ્રદેશના સીએમ યોગી પાસે રૂ. 1.54 કરોડની સંપત્તિ, ઘર-જમીન અને કાર નથી