પાકિસ્તાનની કરાચી યુનિવર્સિટીમાં વિસ્ફોટ થતા ચાર લોકોના મોત

Social Share કરાચી યુનિવર્સિટીમાં થયો વિસ્ફોટ બ્લાસ્ટ બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ચાર ચીની નાગરિકોના મોત   દિલ્હી:પાકિસ્તાનની કરાચી યુનિવર્સિટીમાં મોટો વિસ્ફોટ થયો હતો.કરાચી યુનિવર્સિટીના કન્ફ્યુશિયસ ઈન્સ્ટિટ્યૂટ પાસે એક વાનમાં વિસ્ફોટ થયો હતો.આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે.જયારે ઘણા લોકો ઘાયલ થવાની આશંકા છે. જોકે આ બ્લાસ્ટનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પ્રાપ્ત … Continue reading પાકિસ્તાનની કરાચી યુનિવર્સિટીમાં વિસ્ફોટ થતા ચાર લોકોના મોત