ગ્રીષ્મા હત્યા કેસઃ આરોપી ફેનિલને અદાલતે મોતની સજા સંભળાવી

અમદાવાદઃ સુરતમાં એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ નામના યુવાને સરાજાહેર ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની હત્યા કરી હતી. રાજ્યભરમાં ચકચારી મચાવનારા ગ્રીષ્મા હત્યા કેસમાં અદાલતે ઝડપી કાર્યવાહી પૂર્ણ કરીને આજે આરોપી ફેનિલને મોતની સજાનો આદેશ કર્યો હતો. કોર્ટે રેરસ્ટ ઓફ ધ રેર ગણીને આરોપીને ફાંસીની સજાનો આદેશ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં ફેનિલ નામના યુવાને તાજેતરમાં … Continue reading ગ્રીષ્મા હત્યા કેસઃ આરોપી ફેનિલને અદાલતે મોતની સજા સંભળાવી