‘યંગ ઈન્ડિયા પથ બ્રેકર્સ 2022’ નેશનલ સમિટનો શુભારંભ, કેડી હોસ્પિટલના ચેરમેન અદિત દેસાઈ અને યંગ ઈન્ડિયાના ચેરમેનનું સંબોધન

Social Shareઅમદાવાદઃ યંગ ઈન્ડિયા પથ બ્રેકર 2.0 2022ના નેશનલ સમિટનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગ્રે કેડી હોસ્પિટલના ચેરમેન અદિત દેસાઈ અને યંગ ઈન્ડિયાના ચેરમેન તેજસ શાહ એ ઉપસ્થિત મહેમાનોને સંબોધિત કર્યા હતા, ત્યાર બાદ કલાકાર ધવલ ખત્રી દ્રારા ગણેશજીનું પેઈન્ટિંગ કરવામાં આવ્યું સાથે જ ગણેશ સ્તૃતિ કરવામાં આવી હતી. આ ઈવેન્ટના આરંભમાં અદિત દેસાઈએ જણાવ્યું … Continue reading ‘યંગ ઈન્ડિયા પથ બ્રેકર્સ 2022’ નેશનલ સમિટનો શુભારંભ, કેડી હોસ્પિટલના ચેરમેન અદિત દેસાઈ અને યંગ ઈન્ડિયાના ચેરમેનનું સંબોધન