કરાંચીમાં બોમ્બ બ્લાસ્ટઃ બલૂચ લિબરેશન ફ્રન્ટની બુરખાધારી મહિલા ફિદાઈને હુમલાને અંજામ આપ્યો

Social Shareનવી દિલ્હીઃ આતંકવાદીઓ માટે સ્વર્ગ સમાન પાકિસ્તાનના કરાંચી શહેરમાં યુનિવર્સિટી પાસે આતંકવાદી હુમલો થયો હતો. જેમાં ચીનની 3 મહિલા પ્રોફેસર સહિત પાંચ વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે. દરમિયાન આ હુમલાની જવાબદારી બલોચ લિબરેશન ફ્રન્ટે લીધી છે. આ ફિદાઈની હુમલાને બુરખો પહેરેલી મહિલાએ અંજામ આપ્યો હોવાનો કરાંચી પોલીસે દાવો કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર … Continue reading કરાંચીમાં બોમ્બ બ્લાસ્ટઃ બલૂચ લિબરેશન ફ્રન્ટની બુરખાધારી મહિલા ફિદાઈને હુમલાને અંજામ આપ્યો