હિજાબ વિવાદઃ હાઈકોર્ટે ચુકાદો ના આવે ત્યાં સુધી શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક પોશાક ઉપર ફરમાવ્યો પ્રતિબંધ

Social Shareબેંગ્લોરઃ કર્ણાટકની શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબને લઈને ઉભો થયેલો વિવાદ અદાલતમાં પહોંચ્યો છે. દરમિયાન કર્ણાટક હાઈકોર્ટે હિજાબ પહેરવાની માંગણી કરનારાઓને ઝટકો આપ્યો છે. કોર્ટે સમગ્ર મામલે આદેશ ના આવે ત્યાં સુધી સ્કૂલ-કોલેજોમાં ધાર્મિક પોશાક પહેરીને જવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ નોંધ્યું છે કે, શૈક્ષણિક સંસ્થાઓ ખોલવામાં આવે. સમગ્ર મુદ્દે વધારે સુનાવણી સોમવારે બપોરના હાથ … Continue reading હિજાબ વિવાદઃ હાઈકોર્ટે ચુકાદો ના આવે ત્યાં સુધી શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક પોશાક ઉપર ફરમાવ્યો પ્રતિબંધ