હિન્દુઓનું મૂળસ્થાન એટલે મુલતાન, મુસ્લિમ આક્રમણકારોએ સૂર્ય મંદિર સહિતના ધાર્મિક સ્થળો નષ્ટ કર્યાં

ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં આઝાદી બાદ શાસનમાં કોઈ પણ રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન હોય પરંતુ હુકુમત મૌલવીઓ અને કટ્ટરપંથીઓ કરી રહ્યાં છે, પાકિસ્તાનમાં અનેક હિન્દુ ધાર્મિક સ્થળો આવેલા હતા પરંતુ કટ્ટરપંથીઓએ મોટાભાગના મંદિર સહિતના ધાર્મિક સ્થળોને નષ્ટ કર્યાં છે એટલું જ નહીં વર્ષોથી પાકિસ્તાનમાં હિન્દુઓ ઉપર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. ઈતિહાસકારોના મતે, મુસ્લિમ કટ્ટરપંથીઓને 10-20 … Continue reading હિન્દુઓનું મૂળસ્થાન એટલે મુલતાન, મુસ્લિમ આક્રમણકારોએ સૂર્ય મંદિર સહિતના ધાર્મિક સ્થળો નષ્ટ કર્યાં