Site icon Revoi.in

તેલંગાણા: કોંગ્રેસી નેતાઓ વચ્ચે થઈ ઝપાઝપી, Video વાયરલ

Social Share

રાજ્ય બોર્ડ ઇન્ટરમીડિયેટના પરિણામોના મુદ્દે રાજ્ય સરકાર વિરુદ્ધ હૈદરાબાદમાં વિપક્ષીય દળોના વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ નેતાઓ વી. હનુમંથા રાવ અને નાગેશ મુદિરાજની વચ્ચે ઝપાઝપી થઈ. આ ઝપાઝપીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Exit mobile version