ભારત મંડપમ ખાતે પહોંચ્યા દેશના નેતા,પીએમ મોદીએ કર્યું તમામ નેતાઓનું સ્વાગત

Social Shareદિલ્હી:G20 કોન્ફરન્સ આજથી શરૂ થઈ રહી છે. સંમેલનમાં ભાગ લેવા માટે ઘણા ટોચના નેતાઓ ભારત પહોંચી ગયા છે. શેડ્યૂલ મુજબ, સવારે 9.30 વાગ્યાથી વિશ્વભરના નેતાઓ સભા સ્થળ ભારત મંડપ પર પહોંચ્યા. તમામ નેતાઓનું પીએમ મોદી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. આ પછી, કોન્ફરન્સનું પ્રથમ સત્ર સવારે 10.30 થી 1.30 વાગ્યા સુધી યોજાશે, જેને ‘વન અર્થ’ … Continue reading ભારત મંડપમ ખાતે પહોંચ્યા દેશના નેતા,પીએમ મોદીએ કર્યું તમામ નેતાઓનું સ્વાગત