‘ધ કેરળ ફાઈલ્સ’ ફિલ્મના ટ્રેલરમાં દર્શાવેલો ધર્મ પરિવર્તનનો મામલો સત્યથી વેગળો, કેરળના CMનો દાવો

તિરુવનંતપુરમઃ હિન્દી ફિલ્મ ધ કેરળ સ્ટોરીમાં કથિત ધર્મપરિવર્તન મામલે વિવાદ વકર્યો છે, આ મામલે ભાજપા સહિતના રાજકીય પક્ષો કેરળ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. દરમિયાન કેરળ સરકાર પોતાના બચાવમાં સામે આવી છે, તેમજ ફિલ્મમાં દર્શાવવામાં આવેલા દાવાને ખોટો ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, હિન્દી ફિલ્મનું ટ્રેલર પ્રથમ નજરે એવું લાગે છે કે તે … Continue reading ‘ધ કેરળ ફાઈલ્સ’ ફિલ્મના ટ્રેલરમાં દર્શાવેલો ધર્મ પરિવર્તનનો મામલો સત્યથી વેગળો, કેરળના CMનો દાવો