યંગ ઈન્ડિયા પાર્થ બ્રેકર્સ 2.0 : અક્ષરધામના નિર્માણ અંગે પૂર્વ રાષ્ટ્રપતિ ડો. કલામજીના સૂચનને બ્રહ્મવિહારી સ્વામીએ યાદ કર્યું

અમદાવાદઃ યંગ ઈન્ડિયા ઈવેન્ટમાં ઘર્મગુરુ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીએ સભાખંડમાં ઉપસ્થિતિ લોકોને સંબોધિત કર્યા હતા તેમણે તેમના સંબોધનમાં આપણા દેશના રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને યાદ કર્યા હતા, અબ્દુલ કલામ સાથે સાથેનો એક પ્રસંગ યાદ કરતા તેમણે કહ્યું કે, જ્યારે અક્ષરધામ બન્યું ત્યારે અબ્દુલ કલામ ઈચ્છતા હતા કે લોકો મંદિરમાંથી બહાર નીકળે ત્યારે તેમને ભારતીય હોવાનો ગર્વ થાય … Continue reading યંગ ઈન્ડિયા પાર્થ બ્રેકર્સ 2.0 : અક્ષરધામના નિર્માણ અંગે પૂર્વ રાષ્ટ્રપતિ ડો. કલામજીના સૂચનને બ્રહ્મવિહારી સ્વામીએ યાદ કર્યું