ઓનલાઈન ગેમ્સ મનોરંજનના નામે જુગાર રમાડવાનો જુગાડ ?

(દીપક દરજી) અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં જુગાર ઉપર પ્રતિબંધ છે અને તીનપત્તી સહિતના પત્તાનો જુગાર, વર્લીમટકુ અને ક્રિકેટ સટ્ટા સહિતના જુગારના કેસ શોધી કાઢવા માટે પોલીસ દ્વારા દરોડા સહિતની કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ આધુનિક અને હાઈટેકના જમાનામાં જુગાર પણ નવા સ્વરૂપમાં રમાઈ રહ્યો છે, અનેક કંપનીઓએ મનોરંજનના નામે ઓનલાઈન ગેમ્સ એપ્લિકેશન લોન્ચ કરી … Continue reading ઓનલાઈન ગેમ્સ મનોરંજનના નામે જુગાર રમાડવાનો જુગાડ ?