Site icon Revoi.in

આંધ્રપ્રદેશમાં હોડીની ડૂબી, અત્યાર સુધી 17 પ્રવાસીઓની લાશ મળી

Social Share

આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાં હોડીની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 17 લોકોની લાશ મળી છે.

રાહત અને બચાવ કામગીરી માટેની ટુકડી અન્ય પ્રવાસીઓની ભાળ મેળવવા માટેની કામગીરી કરી રહી છે. મંગળવારે સવારે રાહત અને બચાવ ટીમને નવ લાશો મળી હતી. બાદમાં અન્ય લાશો મળી હતી.

હાલ પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. કચ્ચુલુરુ પાસે ગોદાવરી નદીમાં રવિવારે 70થી વધારે પ્રવાસીઓથી ભરેલી હોડી પલટી ગઈ હતી. કચ્ચુલુરુની નજીક ગોદાવરી નદીમાં રવિવારે 70થી વધારે પ્રવાસીઓથી ભરેલી હોડી પલટી ગઈ હતી.

Exit mobile version