Site icon Revoi.in

ભારતનું સૌથી મોટું એરપોર્ટ હશે નોએડામાં – જ્યુરીક ઈન્ટરનેશનલ એ કરાર પર કર્યા હસ્તાક્ષર

Social Share

દેશના સૌથી મોટા એરપોર્ટને ગ્રેટર નોએટાના જેવરમાં બનાવવા માટે બુધવારના રોજ નોએડા એરપોર્ટની વિકાસકર્તા કંપની જ્યૂરિખ ઈન્ટરનેશનલ અને નોએડા ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના અધિકારીઓએ સમજોતા પર હસ્તાક્ષર કર્યા છે, આ સમજોતાની સાથે વર્ષ 2023મા ઉડાન શરુ થવાની આશા બે ગણ વધી છે,આ સમગ્ર કાર્યવાહી કરવા માટે જ્યૂરિક કંપનીના આધિકારી પહેલાથી જ દેશમાં આવી ચૂક્યા છે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે,  નોએડા એરપોર્ટના નિર્માણ માચે જ્યૂરિખ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ એજીએ  યમુના ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રાઈવેટ લિમિટેડના નામે એક ખાસ હેતુ વાહન (એસપીવી) કંપની બનાવી છે. આ કંપની અને નિયાલ વચ્ચે સમજૂતી થઈ છે. કોરોનાને ધ્યાનમાં લેતા ઓલાઇન પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. ઘણા દેશોના મીડિયા પ્રતિનિધિઓએ પણ આ કોન્ફોરન્સમાં ભાગ લીધો હતો.

નિયાલના સીઈઓ ડો અરુણવીર સિંહના જણાવ્યા પ્રમાણે, જ્યૂરિખ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ એજીના અધિકારી મલેશિયા અને સ્વિત્ઝરલેન્ડ દેશઓ પણ આ ઓનલાઈન કરારમાં સામેલ થયા હતા.

નિયાલમાં 4 સંસ્થાઓની ભાગીદારીલ જોવા મળે છે,રાજ્. સરકાર અને નોએડાની 37.5 37.5 ટકાની ભાગીદારી છે આ સાથે જ ગ્રેટર નોએડા અને યમુના પ્રાધિકરણની 12.5 -12.5ટકાની ભાગીદારી છે, આમ કુલ 4 ભઆગીદારી જોવા મળે છે

સાહિન-