Site icon Revoi.in

રિયાલિટી શો “ નચ લબિયેના ચાહકો માટે ગુડન્યૂઝઃ નચ બલિયેના સ્પર્ધકોના નામ થયા જાહેર

Social Share

ટેલિવિઝનનો ફેમસ રિયાલિટી શો નચ બલિયે ટૂંક સમયમાં શરૂ થવાનો છે ત્યારે તેના ઓડીયન્સ ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે આ નચ બલિયે સિઝન-9માં કોણ કોને આપશે ટક્કર.તો હવે નચ બલિયેના દર્શકો માટે ઈતંઝારનો અંત આવ્યો છે, જી હા નચ બલિયે સિઝન 9માં કયા લોકપ્રિય ચેહરા પોતાના ડાંસનો જાદુ ચલાવવાના છે તે ચહેરાના નામ સામે આવી ચુક્યા છે

 આ રિયાલિટી શોમાં કુલ 10 જોડી જોવા મળશે કોણ કોણ છે 10 જોડીમાં સામેલ

              આમ આ નચ બલિયે શોમાં ટીવીના અનેક જાણીતા ચહેરાઓ પોતાના ડાંસનો જાદુ ચલાવતા જોવા મળશે તો સાથે સાથે  શોની શરૂઆતમાં પ્રોડ્યુસર સલમાન ખાન, દીપિકી પાદુકોણ અને રણવિર સિંહ,મૌની રોય ,રેણું પરીખ,મોહસિન ખાન વગેરે કલાકારો જોવા મળશે.

Exit mobile version