Site icon Revoi.in

નવેમ્બરમાં સુષ્મિતા સેન તેના બૉયફ્રેંડ રોહમન સાથે લગ્ન કરવા જઈ રહી છે!

Social Share

બૉલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન અને રોહમન શૉલની વલ સ્ટોરી કોઈથી છુપી નથી,  બન્નો ના રોમેન્ટીક ફૉટોઝ ને વિડિયો સોશિયલ મીડિયામાં આવતા રહેતા હોય છે ત્યારે કેટલીક વાર તો સુષ્મિતા પોતાના પ્યારનો ઈઝહાર રોહમન સામે કરતી જોવામળી છે ત્યારે હવે તે વાતે જોર પકડ્યું છે કે સુષ્મિતા અને રોહમન ટૂંક સમયમાં લગ્નના પવિત્ર બંઘનમાં બંધાશે.

 જાણવા મળતી માહિતી મુજબ  સુષ્મિતા સેનના ભાઈ રાજીવના લગ્ન  પછી જ આ વર્ષમાં નવેમ્બર મહિનામાં સુષ્મિતા સેન અને રોહમન શૉલ લગ્ન કરી શકે છે ,એક રિપોર્ટ મુજબ રોહમને સુષ્મિતાને લગ્ન માટે પ્રપોઝ કરી ચુક્યા છે અને એ માટે સુષ્મિતાએ હા પણ કહ્યું છે પરંતું લગ્ન બાદ તેઓ ઓફિશયલ જાહેર કરશે.  પહેલા તેના બ્રેકઅપની ખબરે પણ જોર પકડ્યુ હતુ પરંતુ રોહમને તેનો અસ્વીકાર કર્યો હતો ત્યારે હવે  હાલ બૉલિવૂડ ટાઉનનું  આ કપલ લગ્ન માટે વિચાર કરી રહ્યું છે  ત્યારે આ કપલ 2019ના અંતમા લગ્ન કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.