Site icon Revoi.in

ઉનાળાની ગરમીમાં પણ સ્ટાઈલીશ દેખાવા અપનાવો આ પ્રકારના ક્લોથવેર. ગરમીથી મળશે રક્ષણ

Social Share

ઉનાળાની સિઝનમાં દરેક યુવતીઓ ઈચ્છે છે કે તે પોતાની સુંદરતા જાળવી રાખે અને ગરમીથી પમ બચી શકે આવી સ્થિતિમાં દરેક યુવતીઓ એ પોતાના કપડાની પસંદગી પર ખાસ ધ્યાન આપવાની જરુર છે, ખાસ કરીને બને ત્યા સુધી ફિટ કપડા પહેરવાનું ટાળવું જોઈએ અને કોટન તથા ખાદીના કપડા પહેરવાનો જડ આગ્રહ રાખો

જો તમારે ગરમીથી બચવું પણ છે અને સ્ટાઈલશ દેખાવું હોય તો લોંગ કૂર્તી પહેરવાનું રાખો, સાથે તેની સ્લિવ પણ લોંગ હોય તેનું ખાસ ધ્યાન રાખવું, આ કપડામાં તમે તદ્દન નાની સ્લિવ પહેરો છો તો હાથમાં ગરમી લાગી શકે છે

ઉનાળાની સિઝનમાં દરેક યુવતીઓ ઈચ્છે છે કે તે પોતાની સુંદરતા જાળવી રાખે અને ગરમીથી પમ બચી શકે આવી સ્થિતિમાં દરેક યુવતીઓ એ પોતાના કપડાની પસંદગી પર ખાસ ધ્યાન આપવાની જરુર છે, ખાસ કરીને બને ત્યા સુધી ફિટ કપડા પહેરવાનું ટાળવું જોઈએ અને કોટન તથા ખાદીના કપડા પહેરવાનો જડ આગ્રહ રાખો

જો તમારે ગરમીથી બચવું પણ છે અને સ્ટાઈલશ દેખાવું હોય તો લોંગ કૂર્તી પહેરવાનું રાખો, સાથે તેની સ્લિવ પણ લોંગ હોય તેનું ખાસ ધ્યાન રાખવું, આ સાથે જ કોઈ પ્મેરમ પ્રકારના કપડા સાથે તમે  તદ્દન નાની સાઈઝનો કોટનનો સ્કાફ માથા પર ઢાકી શકો છો,જે તમને વધુ સ્ટાઈલીશ બનાવશે

અને જો તમને લોંગ કપડા પસંદ નથી તો તમે કોટનનો ખુલ્લા પાયજા વાળો પ્લાઝો અને તેના ઉપર ખુલ્લા રંગનું કોટનનું શર્ટ પહેરૂી શકો છો જે ખૂબ આરામ દાયક હોય છે.

આ સાથે જ પ્લાઝો સાથે તમે કરોટનની ટિશર્ટ પણ કેરી કરી શકો છો જે ખૂબ સ્ટાઈલીશ તો લાગશે જ સાથે ગરમીમાં આરામ દાયક રહે થે

કોટનના શર્ટની સાથે કોટનનો લોંગ સ્કટ પહેરીને તમારો દેખાવ સ્ટાઈલીશ બનાવી શકો છો, જે ખુલતો હોવાથી ગરમીની ફરીયાદ નહી રહે.

આ સાથે જ તમે શોર્ટ કોટનની કૂર્તી સાથે ટૂકોં પ્લાઝો પણ ગરમીમાં આરામ દાયક રહે છે, તેના ઉપર તમે લોંગ પાતળા કોટનના દૂપટ્ટાથી સ્ટાઈલીશ લૂક આપી શકો છો, દુપટ્ટો ખાલી માથા પર ગોળ વીંટીને રાખવો અને ગોગલ્સ રહેરવા જેથી તમારો લૂક સ્ટાઈલીશ દેખાશે