1. Home
  2. ગુજરાતી
  3. FASHION

FASHION

પરિધાનઃ યુવતીઓમાં લેગીન્સ, જીન્સ સહિત પેન્ટનો ક્રેઝ

સામાન્ય રીતે લોકો નવી ફેશનને અપનાવવાનું પસંદ કરે છે. એક વાર ટ્રેન્ડમાં જે આવી ગયું તે લોકો ખરીદીને પહેરે છે. પરંતુ મોટાભાગના લોકોને ફેશન સ્ટાઈનલ અંગે ખબર હોય છે પરંતુ કપડાના નામથી અજાણ હોય છે. યુવતીઓમાં જીન્ચ, સ્ટાઈલિસ પેન્ટ અને લેંગિગ્સની પ્રથમ પસંદગી બની છે. સ્ટ્રેટ પેન્ટ આ સૌથી કોમન છે સામાન્ય રીતે સ્ટેટ પેન્ટ […]

સ્ત્રીઓના આખા કાન કવર કરે તેવા ઈયરિંગ્સનો ચાલી રહ્યો ટ્રેન્ડ

આખા કાનની શોભા વધારતા ટ્રેન્ડી ઇયર કફ કમ એરિંગ્સ આ ઈયરિંગ્સથી આખાકાનની શોભા વધે છે સ્ત્રીઓ પોતાનો શણગાર કરવા અવનવા ઘરેણાઓનો ઉપયોગ કરતી જોવા મળે છે, સ્ત્રીઓ પોતાના હાથ, પગ,કાન ,નાક ને અવનવા ઘરેણાથી સજાવતી હોય છે, આભુષણો સ્ત્રીની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે, ત્યારે આજે વાત કરીશું આપણે કાનને કવર કરી લે તેવા આખા […]

કોલેજ ગર્લ્સમાં પ્રિન્ટેડ વન પીસ સહીત વેસ્ટર્ન વેરનો ક્રેઝઃ- જે તમારા દેખાવને બનાવે છે સ્ટાઈલીશ

કોલેજ યુવતીઓની પસંદ વેસ્ટર્ન વેર પ્રિન્ટેડ વન પીસ પહેલી પસંદ શોર્ટ અને ક્રોપ ટોપની પણ ચાલી રહી છે ફેશન આજકાલ કોલેજ કરતી યુવતીઓમાં કપડાનો ક્રેઝ ખૂબ વધુજોવા મળે છે,જેમાં હાલ કોલેજ ગર્લ્સમાં પ્રિન્ટેડ કપડાનો ક્રેઝજોવા મળે છે, કોલેજ કરતી યુવતીઓને સુંદર અને ફેશનેબલ દેખવાનું સૌથી વધુ પસંદ હોય છે, તેઓ વેસ્ટ્રન લૂકને વધુ મહત્વ આપે […]

દુપટ્ટા પણ હવે બન્યા છે સ્ટાઈલ, અવનવી પેટર્નના દુપટ્ટાઓ સાથે મહિલાઓ આપે છે પોતાને અલગ લૂક

સાહિન મુલતાનીઃ- પેટર્ન વાળા દુપટ્ટાઓની ફેશનનો ટ્રેન્ડ દુપટ્ટામાં લેસથી લઈને આંભલાઓ જોવા મળે છે ઝુમખા વાળા દુપટ્ટા પણ મહિલાઓની પસંદ દુપટ્ટાની કોર અવનવી ડિઝાઈન સાથે બનાવવામાં આવે છે મહીલાઓની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે તેમણે પહેરેલા ડ્રેસનો દુપટ્ટો, દુપટ્ટાની પેટર્ન તમને આકર્ષક લૂક આપે છે,તમે કોટનનો ડ્રેસ પહેર્યો હોય ,કે પછી અનારકલી શૂટ, કે પછી […]

આજકાલ યૂવતીઓની પસંદ બન્યા છે બાર્ડો ટોપ, બ્રોડનેકના આ ટોપ આપે છે આકર્ષક લૂક

યુવતીઓમાં બાર્ડો ટોપની ફેશન યુવતીઓને આપે છે આકર્ષક લૂક આ ટોપનું નેક બ્રોડ હોય છે નેકમાં ખાસ કરીને રબર મૂકવાની ફેશન સ્ત્રીઓ ફેશનની બાબતે હંમેશા સજાગ રહે છે, માર્કેટમાં ચાલી રહેલી ફેશન દરેક યુવતીઓથી લઈને મહીલાઓ અપનાવે છે, આજકાલ કોલેજ કરતી યુવતીઓમાં અને પાર્ટીમાં જતી સ્ત્રીઓમાં બાર્ડો ટોપ ટ્રેન્ડ કરી રહ્યું છે, આ ટોપ તમને […]

ટીશર્ટની સાથે આ કોમ્બિનેશન કરો, અન્ય લોકો કરતા વધારે આકર્ષક દેખાવાનો આસાન ઉપાય

ટી-શર્ટની આ રીતે કરશો પેર તો સ્વેગ જોયા પછી દરેક કહેશે સુપર કુલ પહેરવેશ વધારે છે પર્સનાલિટી ગરમીઓમાં જયારે કંફટ આપનાર આઉટફિટની વાત આવે છે તો, ટી-શર્ટ કરતાં વધારે કઈ સારું નથી. લૂઝ લાઇટ વેટ ટી-શર્ટ એક સમયે ફક્ત છોકરાઓ જ પહેરતા હતા, પરંતુ આજકાલ છોકરીઓ પણ પહેરવા લાગી છે. પરંતુ તે જરૂરી નથી કે […]

રણવીરસિંહ ફરી એકવાર કંઈક અલગ સ્ટાઈલમાં મળ્યો જોવા

મુંબઈઃ બોલીવુ અભિનેતા રણવીરસિંહ કંઈક નવુ કરવા માગતા કલાકારો પૈકી એક છે, પછી તે અભિનય હોય કે પછી ફેશન સેન્સ. તે હંમેશા કંઈક અલગ જ સ્ટાઈલ અપનાવીને પ્રશંસકોને સરપ્રાઈઝ આપે છે. રણવીરની અતરંગી સ્ટાઈલ દર્શકોને પણ ખુબ પસંદ આવે છે. કેટલીક વાર તેમને ટ્રોલ પણ કરવામાં આવે છે. તાજેતરમાં જ રણવીરસિંહ ફરી એક કંઈક આવા […]

પુરૂષોનો કેવો લૂક તેને અન્ય પુરૂષ કરતા વધારે એટ્રેક્ટિવ બનાવી શકે છે, વાંચો પર્સનાલિટી વધારવાની વાત

સુંદર અને સ્ટાઈલિશ દેખાવાની ઇચ્છા માત્ર મહિલાઓમાં નહીં પણ પુરુષોમાં પણ હોય છે. કપડા, શૂઝ, હેર સ્ટાઈલ તમામ બાબતોનું ધ્યાન રાખવું વધારે પસંદ કરે છે ત્યારે સૌથી અલગ અને સ્ટાઇલિસ દેખાવા માટે શું કરવું પુરૂષોએ તે આજે જાણીએ. સાદગી પર નજર અનેક યુવાનો પોતાને અલગ દેખાડવા માટે લાલ લીલા પીળા જવાબ ભડકીલા કપડા પડતા હોય […]

મહિલાઓ પ્રસંગમાં પહેરવા વધુ પસંદ કરે છે કેપ સ્ટાઈલ ડ્રેસ, આ સ્ટાઈલમાં વેસ્ટર્ન વેર પણ લાગે છે ખૂબ જ આકર્ષક

મહિલાઓ પ્રસંગમાં પહેરવા વધુ પસંદ કરે છે કેપ સ્ટાઈલ ડ્રેસ કેપ સ્ટાઈલ ડ્રેસનો ટ્રેન્ડ મહીલાઓની પહેલી પસંદ છે આ ડ્રેસ મહીલાઓ કપડાને લઈને ખૂબજ ચૂઝી હોય છે, વાર તહેવારથી લઈને પ્રસંગોમાં સારા અવનવા કપડા પહેરવાનો શોખ ઘરાવે છે, ત્યારે હાલ પણ ફsશન જગતમાં કેપ સ્ટાઈલ વેની ફેશને રંગ જમાવ્યો છે, મોટા ભાગની મહિલાઓ આ ડ્રેસ […]

તમારા હાથમાં મહેંદી લગાવતા પહેલા કરો આટલું,તમારી મહેંદીનો રંગ આવશે ઘાટ્ટો

મહેંદી લગાવતા પહેલા નિલગરીની તેલ હથેળી પર લગાવો વિક્સ બામ હાથમાં લગાવીને પછી મહેંદી લગાવો લગ્ન સિઝન કે પછી વારતહેવાર હોય ત્યારે મહિલાઓને મહેંદી લગાવવાનું ખૂબ જ પસંદ હોય છે, અને ખાસ વાત તો એ કે મહેંદી લગાવ્યા બાદ તેનો કલર કેવો આવે છે તેના પર દરેક મહિલાઓનું ધ્યાન હોય છે, દરેક લોકો મહેંદી લગાવતા […]