Site icon Revoi.in

શિયાળામાં ત્વચા પર આ વસ્તુઓની પેસ્ટ લગાવો, ફેશ વોશ કે ક્રિમની પણ નહી પડે જરુર અને ત્વચા બની જશે કોમળ

Social Share

શિયાળાની ઋુતુ આવી ગઈ છે ત્યારે દરેક લોકો સ્કિનની સમસ્યાથી પીડાઈ રહ્યા છે,કોઈને પીમ્પલ્સ આવી રહ્યા છએ તો કોઈની સ્કિન ડ્રાય થઈ રહી છે તો કોઈ બ્લેકહેડ્સનો શિકાર થઈ રહ્યા છે જો કે આવી સ્થિતિમાં ઘણા લોકો મોંધા મોંધા પ્રોડક્ટ્સ અને ક્રિમનો ઉપયોગ કરી રહ્યા છે અને પોતાની સ્કિન સાથે જાણ ેવધુ એખતરાો કરી રહ્યા છએ જો કે આવી સ્થિતિમાં તમે કોઈ પણ ક્રિમ કે લોશન વિના કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરો છો તો તમારી દરેક સમસ્યામાં આ રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે,તો ચાલો જોઈએ આ કુદરતી ક્રિમ વિશે.

 ફૂદીનોઃ- શિયાળામાં ફૂદીનોની પેસ્ટ બનાવી તેમાં 1 ચમચી મધ એડ કરીને ત્વચા પર ફેસ પેકની જેમ ઉપયોગ કરો, આ પેસ્ટ 10 મિનિટ બાદ વોશ કરીલો જો તમે દરરોજ આમ કરો છો તો તમારે ફેશ પર સાબુ ક્રિમ કે ફેશવોશ યૂઝ કરવાની જરુર પડશે નહી, તેનાથી સ્કિન કુદરતી કોમળ બને છે.

 કડવો લીમડોઃ-લીમડામાં એન્ટીસેપ્ટિક ગુણ હોય છે. જો તમે ફોડલી કે ખીલની સમસ્યાઓથી બચવા માંગતા હોવ તો લીમડાના પાન અને ફળોને સરખી માત્રામાં પીસીને લગાવો. તેનાથી તે મટી જશે અને ઘા પમ જલ્દી ઠીક થઈ જશે.અને ત્વાચા પર મુલાયમ બને છે.ખીલ તથા ડાધ પણ દૂર થાય છે.

લીબુંઃ-તાજા તુલસીના પાન લો. તેને ધોઈને બ્લેન્ડરમાં નાખો અને થોડું પાણી ઉમેરો. તેમને પીસીને પેસ્ટ બનાવો. તેને બહાર કાઢો અને તેમાં તાજા લીંબુના રસના થોડા ટીપાં ઉમેરો. તેને એકસાથે મિક્સ કરો. આ મિશ્રણને આખા ચહેરા અને ગરદન પર લગાવો.20 મિનટ બાદ વોશ કરીલો આમ કરવાથઈ સ્કિન સારી બને છે

તુલસીના પાનઃ-તુલસીના એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ફાયદા તેને ત્વચાની સંભાળ માટે એક ઉત્તમ કુદરતી ઘટક બનાવે છે. આ તુલસીના પાનની પેસ્ટમાં હરદળ એડ કરીને ફેસપેક બનાવી લગાવો આમ કરવાથી તમારી સ્કિન વધુ કોમળ અને મુલાયમ બને છે.