1. Home
  2. ગુજરાતી
  3. સુંદરતા

સુંદરતા

પુરુષોએ ચહેરાની રોનક વધારવા અપનાવવી જોઈએ આ ટીપ્સ

પુરુષોની સ્કીન યુવતીઓ કરતા અલગ હોય છે. એવામાં યુવાનો પોતાની સ્કીનની સંભાળ માટે બજારમાં મળતી ફેયરનેસ ક્રીમનો ઉપયોગ કરે છે. પરંતુ તેમાં ઉપસ્થિત કેમિકલ્સને કારણે ત્વચા નીખરવાની જગ્યાએ કાળી અને ડલ પડી જાય છે. પુરુષો ઘરમાં જ પડેલી વસ્તુઓનો ઉપયોગ કરીને પોતાની ત્વચાને સાઈડ ઈફેક્ટથી દૂર રાખીને નિખરતી બનાવશે. હળદર હળદર ત્વચાના રંગને સાફ રાખવામાં […]

મોટી ઉંમરમાં પણ રહેવું છે તંદુરસ્ત અને સ્વસ્થ? તો કરો સુપરફૂડનું સેવન

ઉંમર છે નાની, પણ દેખાય છે વધારે? તો બદલો તમારો આહાર કરો આ પ્રકારના આહારનું સેવન દરેક વ્યક્તિના જીવનમાં આહાર ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. આહાર જ દરેક વ્યક્તિની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય નક્કી કરે છે. કેટલાક લોકો નાની ઉંમરમાં પણ મોટી ઉંમરના દેખાતા હોય છે તો તેની પાછળનું કારણ એક જ છે કે તે છે […]

ચહેરા પર સફેદ વાળ રહી ગયા છે? ચિંતા ન કરો, બસ આ ઉપાયને શરૂ કરી દો

ચહેરા પર સફેદ વાળ રહી ગયા છે? ચિંતા ન કરો આ ઉપાયને કરી દો શરૂ ચહેરો એ દરેક લોકો માટે એવી વસ્તુ છે તે જેને જોઈને કોઈપણ વ્યક્તિ વિશે મોટા ભાગની જાણકારી મળી જતી હોય છે. તો આ વાતને ધ્યાનમાં રાખીને સ્ત્રીઓ તથા પુરુષો દ્વારા તમામ પ્રકારની કાળજી રાખવામાં આવતી હોય છે અને ખાસ કરીને […]

શું તમને ખબર છે? નારિયેરના પાણીને ચહેરાની ત્વચા પર લગાવવાથી વધે છે કોમળતા

નારિયેળના પાણીથી ચહેરાની વધે છે સુંદરતા આ રીતે કરવો પડશે તેનો ઉપયોગ નારિયેળ પાણીના અનેક રીતે થાય છે ફાયદા ચહેરાની સુંદરતાને વધારવા માટે તથા કોમળતાને જાળવી રાખવા માટે લોકો દ્વારા તથા ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા અનેક પ્રકારની કેર કરવામાં આવતી હોય છે. ચહેરાની સુંદરતાને વધારવા માટે અનેક પ્રકારની દવાઓ તથા આયુર્વેદિક ઉપાયો પણ ઉપલબ્ધ છે. […]

ચહેરાની તમામ સમસ્યાને કરો દૂર, અપનાવો આ નેચરલ ઉપાય

ડાઘ, ખીલ,ફોડલીને કરો હવે દૂર અપનાવો નેચરલ ઉપાય કાયમી દૂર થશે ચહેરાની સમસ્યા ચહેરાની કાળજી રાખવા માટે લોકો દ્વારા અનેક પ્રકારના પગલા લેવામાં આવે છે. લોકો દ્વારા મોટા પ્રમાણમાં આ માટે ખર્ચો પણ કરવામાં આવે છે. છત્તા પણ તેમને નિરાકરણ મળતુ નથી. પણ હવે તે લોકોએ ચીંતા કરવાની જરૂર નથી કારણ કે હવે ઘરેલું ઉપાયથી […]

તરબૂચ અને મધથી આ રીતે બનાવો ફેસપેક, ચહેરાની સુંદરતા માટે ફાયદાકારક

ચહેરાની સુંદરતા વધારવા અપનાવો આ રીત મધ અને તરબૂચથી બનાવો ફેસપેક ચહેરાની સુંદરતા માટે અનેક રીતે ફાયદાકારક ચહેરાનીં સુંદરતા વધારવા માટે લોકો દ્વારા અનેક રીતે કેર અને કાળજી લેવામાં આવતી હોય છે. લોકો દ્વારા મોટી સંખ્યામાં ખર્ચા પણ કરવામાં આવતા હોય છે પણ ચહેરાની સુંદરતામાં કોઈ ખાસ વધારો કે સુધારો જોવા મળતો નથી. પણ હવે […]

ઘઉંનો લોટ, કોફી પાવડર અને દૂધની મદદથી ચહેરાનો નિખાર આવી રીતે વધારો

ઘઉંનો લોટ આપના આરોગ્યની સાથે આપની ત્વચાને માટે ફાયદાકારક છે. ખાસ કરીને ચોમાસામાં આપ આ લોટનો ફેસ પેક બનાવી પોતાની ત્વચા ઉપર લગાવીને નિખાર વધારી શકો છે. તેમજ વધતી ઉંમરની અસર પણ ઓછી કરે છે. ઘઉંના લોટમાં એન્ટી-એજિંગ ગુણો હોય છે. જો આપની ત્વચા ઓઈલી છે તો આપે આ ફેસપેકનો જરૂર ઉપયોગ કરવો જોઈએ. ઘઉંના […]

માથાના વાળ ખરે છે? તો માત્ર આટલું કરો અને લાવો જાતે જ તેનું નિરાકરણ

માથાના વાળને ખરતા રોકવા જરૂરી હવે ઘરે બેઠા જ કરો તેનો ઈલાજ ઘરેલું ઉપાય થઇ શકે છે મદદરૂપ વાળ ખરવાની સમસ્યા આજકાલ લોકોમાં વધારે પ્રમાણમાં જોવા મળી રહી છે. વાળ ખરવાના સમસ્યાના કારણે કેટલાક લોકોને શરમ પણ અનુભવાય છે પણ જો હવે વાત કરવામાં આવે તેના નિરાકરણની તો તે હવે ઘરે બેઠા પણ શક્ય છે. […]

વેસ્ટમાંથી બેસ્ટ, વાસી રોટલીમાંથી પણ બની શકે છે ફેસપેક

વાસી રોટલીમાંથી બની જશે ફેસપેક કરો માત્ર આટલુ કામ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની રીત ભારતમાં કોઈ પણ ઘર હોય કે કોઈ પણ ઘરની સ્ત્રી હોય તેને જમવાની વસ્તુનો બગાડ થાય તે બિલકુલ ગમે નહી. ઘણી વાર કેટલીક સવારની બચી ગયેલી વસ્તુ સાંજે અને રાતની વસ્તુઓને સવારે ખાવાની આદત હોય છે. પણ રોટલી એવી છે કે તેને […]

આકર્ષક અને સુંદર દેખાવવા માટે અપનાવો સરળ ઉપાય,તમામ વ્યક્તિ માટે જરૂરી

હવે તમારી પર્સનાલિટી પણ દેખાશે અલગ તમે પણ બનશો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બસ અપનાવો માત્ર આટલા સરળ ઉપાય આ દુનિયામાં કોઈપણ વ્યક્તિ હોય, તેને હંમેશા એવું જોઈતુ હોય કે તે ભીડમાં કે ક્યાંય પણ જાય તો તે આકર્ષણનું કેન્દ્ર બને અને લોકો તેને સારી રીતે જોવે. તો હવે આ વાતથી કોઈ પણ વ્યક્તિએ મુર્જાવાની […]