Site icon Revoi.in

શું તમને વારેઘડી એ હેડકી પરેશાન કરે છે,તો હેડકીને આ રીતે કરી શકો છો દૂર,જાણીલો કેટલાક નુસ્ખાઓ

Social Share

હેડકી જ્યારે પણ કોી પણ વ્યક્તિને આવે છે ત્યારે તેનું માઈન્ડ ડિસ્બર્બ થઈ જાય છએ કાણ કે હેડકીના કારણે આપણે કો ીપણ પ્રકારના કાર્યમાં ધ્યાન આપી શકતા નથી અને હેડકી ઈરિટેડ કરતી રહે છએ,પણ આજે આપણે હેડકીમાંથી કઈ રીતે છૂટકારો મેળવી શકાય તેના કેટલાક નુસ્ખાઓ જોઈશું જેનાથી ચોક્કસ તમારી હેડકી બંધ થી જશે. આપણે હેડકીને આવતી રોકી શકતા નથી પણ આવ્યા બાદ તેને બંધ જરુરથી કરી શકીએ છીએ.

5 થી 7 વખત પાણી પીવું

જ્યારે પણ હેડકી આવે ત્યારે તમે થોડું થોડું પાંચ વખત કે સાત વખત એટલા ઘૂંટડામાં પાણી પીલો, આમ કરવાથી તમારી હેડકી બંધ થી જશે.

શ્વાસ રોકી રાખવો માત્રા 30 સેકેન્ડ

જ્યારે પણ તમને હેડકી આવતી હોય ત્યારે તમારે શ્વાસ રોકી રાખવાનો છો માત્ર 20 થી 30 સેકેન્ડ જ શ્વાસ રોકવાનો છે,આમ કરવાથી હેડકી જતી રહે છે.ક્યારેત તમે ચોકત્કસ આ નુસ્ખો અપવાનજો

લીબું ચાટવું

હેડકી આવતી હોય ત્યારે લીબુંના બે ભાગ કરીને એક ભાગ જીભ પર રાખીને તેને ચાટતા રહો આમ 4 થી 5 વખત કરશો એટલે તમારી હેડકી ગાયબ થઈ જશે.

માઈન્ડ ડાયવર્ટ કરવું

આ એક શાનદાર નુસ્ખો છે પણ આ આપણે પોતે વાપરી શકતા નથી,આ નુસ્ખો બીજાને હેડકી આવતી હોય ત્યારે આપણે વાપરી શકીએ છીએ જી હા, જ્યારે પણ તમારા સામે કોી ને હેડકી આવે છએ ત્યારે તેને કોઈક એવી જૂઠી વાત કહીદો જેને લઈને તેને થોડો આધાત લાગે આ વાત જૂઠી હોવાથી સામે વાળા વ્યક્તિનું માઈન્ડ ડાયવર્ટ થઈ જાય છે અને તરત જ તે હેડકી ગાયબ થી જાય છે.જો કે તરત તેને આ નુસ્ખા વિશે જણાની પણ દેવું.