1. Home
  2. ગુજરાતી
  3. સ્વાસ્થ્ય
  4. -
  5. સ્વાસ્થ્ય – આરોગ્ય

સ્વાસ્થ્ય – આરોગ્ય

શરીરમાં અનેક પોષક તત્વની હોય છે જરુર, જાણો કયા ખોરાકમાંથી મેળવી શકાય વિટામીન બી 12, જે હાડકાઓને બનાવે છે મજબૂત

દરેક લોકોએ સ્વસ્થ રહેવા આ ફાસ્રટ લાઈફમાં ઘણું બધુ ધ્યાન આપવાની જરુર છે , જો શરીરમાં કોઈ પોષક તત્વોની ઉણપ હોય તો આપણે બીમાર પડીએ છીએ અથવા શરીરની સ્થિતિ કથળતી જાય છે અથવા અનેક બીમારીઓ થાય  છે. આવી સ્થિતિમાં એવો ખોરાક લેવો જોઈએ કે જેનાથી સ્વાસ્થ્યને લાભ મળે ખાસ કરીને શરીરમાં વિટામિન બી 12 ની […]

નવરાત્રિમાં વ્રત રાખો છો ? તો આ ફળોનું કરો સેવન,રહેશો ઉર્જાવાન

હાલ શારદીય નવરાત્રી ચાલી રહી છે.માતાને પ્રસન્ન કરવા માટે ભક્તો 9 દિવસ ઉપવાસ કરે છે.લાંબા સમય સુધી ઉપવાસ કરવાથી શરીરમાં નબળાઈ આવી શકે છે.તેથી, પોતાને સ્વસ્થ રાખવા માટે તમારે તમારા આહાર પર પણ વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.આ દરમિયાન, જો તમે નબળાઇ અનુભવો છો, તો આખા દિવસમાં દર 2 કલાક પછી 1-2 ફળો લો.ફળોના સેવનથી […]

આ ઉંમરના બાળકોને કોફીથી રાખો દૂર,નહીં તો નુકસાન થઈ શકે છે

દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમના બાળકને તંદુરસ્ત પોષણ મળે જેથી તેનો યોગ્ય વિકાસ થઈ શકે. પરંતુ ઘણી વખત આપણે અજાણતા તેમને એવી વસ્તુઓ આપીએ છીએ જે તેમના સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. આમાંથી એક કોફી છે જે બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ માનવામાં આવે છે. કોફી દૂધ કરતાં વધુ સ્ટ્રોંગ છે, તેથી તેને બાળકોથી […]

વ્રતમાં પોતાને હેલ્ધી રાખવા માંગો છો તો ફોલો કરો આ ટિપ્સ

નવરાત્રીના પવિત્ર તહેવાર પર દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે ભક્તો નવ દિવસ સુધી ઉપવાસ કરે છે.પરંતુ ઉપવાસ દરમિયાન તમારું શરીર નબળું પડી શકે છે.તેથી, ઉપવાસ દરમિયાન પોતાને સ્વસ્થ રાખવા માટે, તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેથી નવરાત્રીના ઉપવાસ દરમિયાન તમારું શરીર સ્વસ્થ રહે. શારીરિક ઉર્જા જાળવી રાખવા માટે તમે આ સરળ ટિપ્સ ફોલો […]

ઉપવાસ દરમિયાન કબજિયાતની સમસ્યા ઉદભવે છે તો આ રીતે રાખો ખુદને સ્વસ્થ

શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ ચુક્યો છે.નવ દિવસ સુધી ભક્તો સંપૂર્ણ વિધિ સાથે મા દુર્ગાની પૂજા કરે છે અને તેમને ખુશ કરે છે.તેઓ માતાને ખુશ રાખવા માટે નવ દિવસ ઉપવાસ પણ કરે છે.નિષ્ણાતોના મતે, ઉપવાસ તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.પાચનતંત્રને સ્વસ્થ રાખવા અને મનને શાંત રાખવા માટે ઉપવાસ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. […]

દહીંમાં આ વસ્તુ મિક્સ કરી ખાધી છે? તો આજે જ ટ્રાય કરો

દહીં એક એવી વસ્તું છે કે તે કેટલાક લોકોને ખાંડની સાથે ભાવે છે, તો કેટલાક લોકો શાકની સાથી મિક્સ કરીને ખાતા હોય છે, આમ તો ઘરમાં દહીનો અનેક રીતે ઉપયોગ કરતા હોય છે પરંતુ આજે અમે તમને એ જણાવીશું કે આ વસ્તુને જો તમે એક વાર દહીં સાથે મિક્સ કરીને ખાશો તો મન ખુશ થઈ […]

હિમોગ્લોબિનની ઉણપથી શરીર નબળું પડી રહ્યુ છે? તો આ ડ્રાયફ્રૂટ ખાવાનું શરૂ કરી દો

હિમોગ્લોબિન રક્ત કોશિકાઓમાં હાજર આયર્ન આધારિત પ્રોટીન છે. જે શરીરના તમામ અંગો સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. આ માટે તમારે કેટલાક આયર્નથી ભરપૂર ખોરાકનું સેવન કરવું પડશે, તો જ હિમોગ્લોબિનની ઉણપને દૂર કરવી શક્ય બનશે. આપણા લોહીમાં હિમોગ્લોબિનની ઉણપ હોય તો શરીરમાં નબળાઈ આવવા લાગે છે અને રોજિંદા જીવનની સામાન્ય પ્રવૃત્તિઓ કરવી મુશ્કેલ બની […]

બાળકો પણ બની શકે છે High BPનો શિકાર,જાણો આવું કેમ થાય છે?

મોટાભાગના લોકોને ખબર જ નથી હોતી કે કેવા પ્રકારની બીમારી કોને થઈ શકે અને તેનાથી કેવી રીતે બચી શકાય, મોટાભાગના લોકો એવું પણ વિચારતા હોય છે કે કેટલીક બીમારીઓ મોટી ઉમરના લોકોને જ થાય છે પણ આ વાત સો ટકા સાચી નથી કારણ કે આ વાત જાણીને તમને પણ શોક લાગશે કે બાળકો પણ હાઈ […]

તમારી હેલ્થ માટે મેથીના દાણાની જેમ જ તેની ભાજી પણ ગુણકારી, જાણો તેના ફાયદાઓ

મેથીમાં અનેક દવાના ગુણો સમાયેલા છે પેટની સમસ્યાને તે દૂર કે છે લીલા પાનવાળા શાકભાજી તો આપણા શરીર માટે ખુબજ સાત્વિક આહાર ગણાય છે, જેમાં પાલક, મેથી, તાદંરજો,સુવાભાજી, ચણાભાજી વગેરે ખાવાથી શરીરને પુરતા પ્રમાણમાં પ્રોટીન્સ,વિટામિન્સ અને મિનરલ મળી રહી છે. જેમાંખાસ કરીને મેથીની ભાજી વિશે આજે વાત કરીશું શરીરને અનેક બિમારીઓમાં રક્ષણ પુરુ પાડે છે.મેથીના […]

શું તમને ખબર છે? આદુવાળી ચા પીવાથી થાય છે સ્વાસ્થ્યને નુક્સાન

અત્યાર સુધી દરેક વ્યક્તિએ આદુ ખાવાના ફાયદા વિશે સાંભળ્યુ હશે પરંતુ મોટાભાગના લોકોને તેનાથી થનારા નુક્સાન વિશે જાણ હશે નહી. સવારમાં આદુવાળી ચા પીધાં વિના ઘણાં લોકોની ઉંઘ ઉડતી નથી. ઘણાં લોકોને આદુ વગરની ચા પસંદ આવતી નથી. પણ આજે હવે તેના વિશે લોકોએ વધારે જાણવું જોઈએ. જો વાત કરવામાં આવે સૌથી પહેલા નુક્સાનની તો […]