Site icon Revoi.in

શું તમને આઈશેડો અને બ્લશરથી એલર્જી થાય છે? તો આ નેચરલ બ્લશર ઘરેજ બનાવીને તેનો કરો યૂઝ

Social Share

દરેક સ્ત્રીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર દેખાઈ વાર તહેવાર હોય કે પછી લગ્ન પ્રસંગ જેવા પ્રસંગો હોય સ્તરીઓ મેકઅપ અવશ્ય કરે છે, તેઓ મેકઅપથી પોતાની હચકે લૂક આપે છે,મેકઅપ સ્ત્રીની સુંદરતાને બમણી કરે છે,જો કે ઘણા લોકોને બ્લશર કે આઈશેડો કરવાથી એલર્જી થતી હોય છે જેને લઈને તેઓ આ કરવું અવોઈડ કરે છે,જો કે આજે તમારી સમસ્યાનું હલ લાવ્યા છે,નેચરલ આઈશેડો અને બ્લશર ઘરે જ બનાવીને તમે તેનો ઉપયોગ કરી શકો છો.

આ રીતે ઘરે જ બનાવો નેચરલ બ્લશર અને આઈશેડો

બીટસૌ પ્રથમ બીટની છાલ કાઢીલો ત્યાર બાદ તેને જીણી છીણીમાં છીણીલો અને આ છીણને સુકવી દો, 2 – 3 દિવસ સપકવ્યા બાદ તેનો પાવડર બનાવી દો.

હવે આ પાવડરમાં તમે 1 ચમચી પાવડર હોય તો અડધી ચમચી વેસેલિન નાખઈને મિક્સ કરીને ડબ્બીમાં ભરીદો.

આ બીટની ક્રિમનો ઉપયોગ તમે બ્લશર તરીકે અથવા આઈશેડો તરીકે કરી શકો છો. જેનાથઈ તમને એલર્જી પણ નહી થાય અને તમારી સ્કિન ગ્લો કરશઓ

ગુલાબ – પીંક અથવા રેડ તમને જે કલર પસંદ હોય તેના પાન સુકવીને તેનો પાવડર બનાવી તેમાં વેસેલિન નાખી મિક્સ કરીને ક્રિમ બનાવી દો., હવે આ ક્રિમનો બ્લશર અથવા લીપ ગ્લોસ અથવા આઈશેડો તરીકે ઉપયોગ કરી શકો છો.

નોંધ – તમને જે કલર આઈશેડોમાં પસંદ હોય તે કલરના ગુલાબનો ઉપયોગ કરી શકો છો,જેમ કે પિંક, રેડ, બ્લૂ વગેરે.