1. Home
  2. ગુજરાતી
  3. Defence

Defence

પાઇથોન 5 મિસાઇલ – હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ

(મિતેષ સોલંકી) DRDO દ્વારા તાજેતરમાં ગોવામાં ડર્બી અને પાઈથોન 5 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું અને 100% નિશાન સાધ્યા. પાઈથોન 5 હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ છે જેને LCA-તેજસ વિમાન સાથે જોડી દેવામાં આવી છે. પાઈથોન 5 પાંચમી પેઢીની આધુનિક મિસાઇલ છે. આ મિસાઇલ વાસ્તવમાં ઈજરાયેલની હથિયાર બનાવટી કંપની – રફાલ એડ્વાન્સ ડિફેન્સ સિસ્ટમ દ્વારા તૈયાર […]

દેશમાં આર્મી હોસ્પિટલોમાં હવે કોવિડના દર્દીઓની થશે સારવાર

દિલ્હીઃ દેશમાં કોરોનાનું સંક્રમણ વધતા હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. અનેક દર્દીઓને હોસ્પિટલમાં બેડ નહીં મળતા હોવાની ફરિયાદો ઉઠી છે. ભારતીય રેલવે દ્વારા પણ ટ્રેનના કોચમાં આઈસોલેશનની વ્યવસ્થા ગોઠવી છે. દરમિયાન દેશની તમામ આર્મી હોસ્પિટલોને સામાન્ય દર્દીઓ માટે ખુલ્લી મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ હોસ્પિટલમાં કોવિડ ઉપરાંત અન્ય બીમારીની પણ સારવાર કરવામાં આવશે. પ્રાપ્ત […]

છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીયો અને સેના વચ્ચે અથડામણ

પાંચ જવાનો થયા શહીદ DRB અને CRPFના જવાનો શહીદ એક નક્સલી મરાયો ઠાર દિલ્હીઃ ભારત સરકાર દ્વારા આતંકવાદી અને નકસ્લીયો સામે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીયો અને સેનાના જવાનો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સીઆરપીએફ અને ડીઆરબીના પાંચ જવાનો શહીદ થયાં હોવાનું જાણવા મળે છે. જ્યારે એક નક્સલીને ઠાર મારવામાં આવ્યો […]

ભારતીય આર્મીની માનવતાઃ ભૂલથી સરહદ ક્રોસ કરીને ભારતમાં આવી ગયેલા પાકિસ્તાની બાળકને પરત સોંપાયો

અમદાવાદઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધો વણસેલા છે. તેમજ પાકિસ્તાન આર્મી દ્વારા અવાર-નવાર સીઝ ફાયરિંગનો ભંગ કરવામાં આવે છે. બંને દેશ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય આર્મીની ઉદારતા સામે આવી છે. બાડમેરમાં આઠ વર્ષનો પાકિસ્તાની બાળક ભૂલથી સરહદ ક્રોસ કરીને ભારતમાં આવી ગયો હતો. સરહદ ઉપર તૈનાત બીએસએફના જવાનોએ માનવતા દાખવીને […]

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં હથિયારોનો જથ્થો ઝડપાયો

નિયંત્રણ રેખા પાસેથી પકડાયાં હથિયાર સુરક્ષા દળોને મળી મોટી સફળતા દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના નિયંત્રણ રેખા નજીક સુરક્ષા દળોએ પાંચ એકે અસાલ્ટ રાઈફલ સહિત હથિયારો અને દારૂગોળાનો જથ્થો જપ્ત કર્યો છે. સેનાના અધિકારીએ જણાવ્યું હતું કે, કરનાહમાં તૈનાત સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. મોડી રાતે મોટી સંખ્યામાં હથિયારનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સુરક્ષા દળોએ […]

ભારત કરતા પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ વધારે, અમેરિકા પાસે 1800 એક્ટિવ પરમાણુ હથિયાર

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો અમુબોંબથી સજ્જ છે. ભારત પાસે 160 જેટલા અણુબોમ્બ છે. અમેરિકા પાસે સૌથી વધારે 1800 એક્ટિવ પરમાણુ હથિયારો છે. રશિયા પાસે 1600 જેટલા એક્ટિવ પરમાણુ હથિયાર છે. જ્યારે ભારતના પડોશી દેશ પાકિસ્તાન પાસે ભારત કરવા વધારે પરમાણુ બોમ્બ હોવાનું સામે આવ્યું છે. પાકિસ્તાન પાસે 165 જેટલા બોમ્બ છે. દુનિયાભરના દેશો […]

ભારતીય વાયુસેનામાં થશે વધારો: ચાર દિવસમાં મળશે ત્રણ રાફેલ

ભારતીય વાયુસેનામાં થશે વધારો 30-31 માર્ચમાં ત્રણ રાફેલ પહોંચશે અંબાલા એપ્રિલના મધ્યમાં વધુ નવ રાફેલ પહોંચશે ભારત દિલ્લી: ભારત સરકાર ચીન અને પાકિસ્તાન જેવા પાડોશી દેશો સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે દેશની સેનાને મજબુત બનાવવામાં રોકાયેલ છે. ટૂંક સમયમાં ભારતીય વાયુ સેનાની તાકાતમાં વધારો થનાર છે, આગામી ચાર દિવસમાં ત્રણ વધુ ફાઇટર એરક્રાફ્ટ રફાલ અંબાલામાં […]

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો ઉપર પથ્થરમારાની ઘટનામાં 90 ટકા ઘટાડોઃ CRPF

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદ ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભારતીય આર્મી અને સ્થાનિક પોલીસ દ્વારા આતંકવાદી પ્રવૃતિઓ ડામવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 2021માં અત્યાર સુધીમાં 11 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે. જ્યારે એક વર્ષમાં 226 આતંકવાદી સેના સાથે અથડામણમાં છાર મરાયાં હતા. બીજી તરફ કાશ્મીરમાં પથ્થરમારાની ઘટનામાં 90 ટકા […]

પાકિસ્તાને સરહદ ઉપર એક વર્ષમાં 4645 વખત કર્યુ સિઝફાયરિંગનું ભંગ

દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધમાં ખટાશ આવી છે. બીજી તરફ પાકિસ્તાન દ્વારા એક વર્ષના સમયગાળામાં યુદ્ધવિરામનો ભંગ કરીને લગભગ 4645 વખત ગોળીબાર કરવામાં આવ્યો છે. એટલે કે પાકિસ્તાન દ્વારા એક દિવસમાં દસ કરતા વધારે વખત ગોળીબાર કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારત-પાકિસ્તાને સરહદે યુદ્ધવિરામનું પાલન કરવાની ફરીથી સહમતિ દર્શાવી છે. […]

‘Desert Flag’ કવાયત : ભારતીય વાયુસેના બતાવશે તાકાત

વાયુસેના હવે રણમાં બતાવશે પોતાની તાકાત ભારત ૩ દેશો સાથે સૈન્ય કવાયતમાં લેશે ભાગ અમીરાતમાં યોજાનારી ‘Desert Flag’ માં લેશે ભાગ નવી દિલ્લી- અરબ દેશો સાથે ભારતના વધતા સહયોગ વચ્ચે વાયુસેના હવે અમીરાતના રણમાં પોતાની તાકાત બતાવશે. ભારતીય વાયુસેના સંયુક્ત અરબ અમીરાતમાં યોજાનારી સૈન્ય કવાયત ‘Desert Flag’ માં ભાગ લેશે. ત્રણ અઠવાડિયા સુધી ચાલનાર આ […]