Site icon Revoi.in

યુવતીઓને સ્ટાઈલિશ અને આકર્ષક લૂક આપે છે અવનવા જેકેટ, ડેનિમ બેસ્ટ ઓપ્શન

Social Share

આજકાલ  દરેક યુવતી પોતાના પોષાક પ્રત્યે સજાગ બને છે ખાસ કરીને વિકેન્ડમાં કે પાર્ટીમાં કે પછી ફરવા જઈ એ ત્યારે શું પહરેવું જે દરેક યુવતીની ચિંતા છે આવી સ્થિમાં ડેનિમના જેકેટ બેસ્ટ આપ્શન છે,

 જો કે ડેનિમના સાદા જેકેટ લૂકને સ્ટાઈલ નથી બનાવતા જેને લઈને હવે માર્કેટમાં ડેનિમમાં પણ ફ્રેન્સી જેકેટ આવી ગયા છે જેમાંનું એક છે પેમ્પલમ જેકેટ જે ઉપરથી ટાઈટ હોય છે અને નીતે થોડી ઘેર જેવું અમે કમર સુધીની તેની લેન્થ હોય છે આ જેકેટ જીન્સ સાથે ટિશર્ટની ઉપર કેરી શકો છો જે તમને વધુ સ્ટાઈલિશ બનાવે છે.

આ જેકેટ તમે જીન્સ કે ટ્રાઉઝર સાથે સરળતાથી કેરી કરી શકો છો. આ દિવસોમાં ડેનિમમાં પણ આ જેકેટ્સ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યા છે.એવામાં તમે તેને જીન્સ, સ્કર્ટ વગેરે સાથે પહેરી શકો છો.

જો તમે ઈચ્છો તો લોંગ કોટનના સ્કર્ટ સાથે ટી શર્ટની ઉપર પણ પેમ્પલમ જેકેટ પહેરી શકો છો જેથી તમે વધુ સ્ટાઈલિશ દેખાઈ શકો છો.

આ સાથે જ આ પેમ્પલમ જેકેટ તમે જીન્સ સહીત પ્લાઝો પર પહેરી શકો છો,હવે પ્લાઝોમાં પણ ડેનિમ પ્લાઝો માર્કેટમાં જોવા મળે છે.જો તમે વ્હાઈટ ટિ શર્ટ પર ડેનિમ પેમ્પલમ જેકેટ અને બોટમવેરમાં ડેનિમ પ્લાઝો પહેરો છો તો તમારો લૂક તદ્દન સ્ટાઈલિશ બનશે.

આ સાથે જ હવે પેમ્પલન જેકેટમાં થ્રેડ વર્કની ફેશન પણ આવી છે,જે જેકેટમાં જે રંગના થ્રેડ વર્ક હોય તેવો સ્કર્ટ પણ કેરી કરી શકો છો. જે સ્ટાઈલીશ લુક પણ આપે છે

Exit mobile version