Site icon Revoi.in

‘બચપનકા પ્યાર ભૂલ નહી જાના રે’ …સ્કુલ યુનિફોર્મમાં બાળકે ગાયેલા આ સોંગનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ, અત્યાર સુધી 4 કરોડ વ્યૂઝ

Social Share

મુંબઈઃ આજકાલ સોશિય મીડ્યા પર અનેક સોંગ ટ્રેન્ડ થી રહ્યા છે, દર્શકો ા સોંગને પોતાના અંદાજમાં પણ રજૂ કરતા જોવા મળે છે,જેમાં કેટલાક લોકોના સોંગ વાયરલ થીા જતા હોય છે,લોકોને ખૂબ પસંદ આવતા આવા સોંગ કરોડો લોકો સુધી પહોંચે છે. ત્યારે હગવે એક આવું જ સોંગ હાલમામ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે.

બચપન કા પ્યાર ભૂલ ન જાના રે…સોંગ પર અનેક લોકો પોતાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરી રહ્યા છએ, જેમાં એક સ્કુલ યુનિફોર્મ પહેરીને અંદાજે 5 થી 6 વર્ષના બાળકે ગાયેલું આ સોંગ સોશિયમ મીડિયામાં ઘૂમ મચાવી રહ્યું છે.

https://www.instagram.com/patnahd/?utm_source=ig_embed&ig_rid=48a8b7fb-a997-4cdc-b946-b2e56beb1821

આ બાળક યુનિફોર્મ પહેરીને લોકોને એઈન્ટરટેઈન્મેન્ટ કરી રહ્યો હતો, જો કે એને ક્યા ખબર હતી કે તેનું આ સોંગ દેશભરમાં છવાઈ જશે. આ બાળત રાતોરાત ફેમસ બની ગયો છે.

બચપન કા પ્યાર ભૂલ નહી જાનારે.. સોંગ ગાતી વખતે બાળકના ચહેરા પરના એક્સપ્રેશને લોકોના દિલ જીતી લીધા છે,તે ખૂબ સિરિયસ થઈને સોંગ ગાઈ રહ્યો હતો, લોકોને આકર્ષિત કરવા માટે સોંગના શબ્દો તે તેની જાતે બનાવાનું શરું કરી દે છે.જેને લઈને લોકો વધુ આકર્ષાઈ છે.

કેટલાક લોકોએ આ વીડિયો પોતાના ઈન્સટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે,બાળકના આ સોંગને જોઈને પાછળ બેસેલા શિક્ષકનું હસવુ પણ રોકાઈ રહ્યું નથી, હવે આ બાળક સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે, લોકો તેનો અવાજ સાંભળી રહ્યા છે. અને તેનો વીડિયો શેર કરી રહ્યા છે.

 

Exit mobile version