Site icon Revoi.in

શિયાળામાં ત્વચા માટે બેસ્ટ ઓપ્શન છે આ તુલસીના બીજ , આ રીતે કરો રફ ત્વચા માટે તેનો ઉપયોગ

Social Share

 

શિયાળામાં આપણી ત્વચા ખૂબ રુસ્ક થઈ જાય છે સાથે જ ત્વચા બેજાન બની જાય છે ત્યારે આવી સ્થિતિમાં ત્વચાને જીવીત અને ગ્લો લાવવી જરુરી બને છે. આજે ત્વચા માટે હોમમેડ ફેસ માસ્ક હનાવાની રીત અને તેના ફાયદા જોઈશું, ચીયાસિડ્સ જે રીતે સ્વાસ્થ્ય માટે ગુણકારી છે તે જ રીતે ત્વચા માટે પમ ગુણકારી છે.

ફેસ માસ્ક બનાવાની રીત

સૌ પ્રથમ તુલસીના બીજમાં 2 ચમચી જેટલુ પાણી નાખીને 10 થી 15 નિમિટ પલાળી દો, ત્યાર બાદ તેમાં મધ એલોવેરાનો પલ્સ અને વિટામીન ઈની ટેબલેટ નાખઈને ચમચી વડે બરાબર મિક્સ કરીલો, તૈયાર છે તમારો ફેસ પેક.

આ ફેસ પેકને એક જાડા લેયરમાં ચહેરા પર લગાવીને 20 થી 25 મિનિટ સુધી સવકાવા દો ત્યાર બાદ તેને હાથ વજે ખખેરીને સાફ કરીદો અને પછી પાણી વડે ફેશ વોશ કરીલો.

આ ફેસપેક લગાવાથી તમારી સુકાયેલી ત્વચામાં ઓઈલ આવે છે અને ત્વચા ગ્લો કરે છે.

ફાટેલી ત્વચા તથા બરછડ ત્વચા રીપેર થાય છે અને ફેશની ચામડી મુલાયામ ચમકદાર બને છે.

શિયાળાના કારણે ત્વચા બે જાન થી જાય છે જેના કારણે ચહેરો ફીકો પડી જાય છે આ ફેસપેકથી ત્વચામાં જાન આવે છે અને ચહેરો ફ્રેશ દેખાય છે.

આ ફેસપેક જ્યારે પમ લાગવો ત્યારે સાબુ કે ફેશવોશનો ઉપયોગ ટાળવો કારણ કે આ ફેસપેકથી અસલી નેચરલ ગ્લો આવે છે.