Site icon Revoi.in

શિયાળામાં સ્કિન ડલ પડવાની શક્યતાઓ વધે છે,ઘરે જ આ ઉપાય કરીને મેળવો તેમાંથી છૂટકારો

Social Share

શિયાળો આવતાની સાથે જ સ્કિન ડલ પડવાનું શરુ થાય છે,છંડા વાતાવરણને કારણે પહલા તો સ્કિન ફાટવાની શરુ થાય છે અને ત્યાર બાદ સ્કિનની કાળાશ વધવા લાગે છે આવી સ્થિતિમાં ઘરે કેટલાક ઉપચાર કરીને આપણે તેમાંથી છૂટકારો મેળવી શકીએ છીએ.

મલાઈઃ-

શિયાળામાં મલાઈ બેસ્ટ ઓપ્શન છે, દરરોજ સવારે સાદા પાણીથી ચહેરો ઘોઈને માત્ર મલાી વડે ચહેરા પર 10 મિનિટ મસાજ કરો ત્યાર બાદ ગરમ પાણીની સ્ટિ લઈલો આમ કરવાથી કાળાશ દૂર થાય છે અને ત્વચા પણ કોમળ બને છે.

મધઃ-

મધ ત્વચા માટે કારગાર સાબિત થાય છે તે આપણે સૌ કોઈ જાણીએ છીએ મધમાં થોડી હરદળ ઉમેરીને તેની પેસ્ટથી ચહેરા પર જો સમાજ કરવામાં આવે તો ચહેરા પરથી કાળઆ તો દૂર થાય જ છે સાથે જ ફાટેલી રફ સ્કિન પણ દૂર થાય છે અને ત્વચા કોમળ બને છે.

કડવો લીમડોઃ-

કડવા લીમડાના પાનની પેસ્ટ બનાવીને તેમાં થોડી હરદળ અને એક ચમચી મધ એજ કરીદો, ત્યાર બાદ બરાબર મિક્સ કરીને આ પેસ્ટને ત્વચા પર લગાવીને ઓછામાં ઓછી 15 મિનિટ રહેવાદો, 15 મિનિટ બાદ સ્કિનને બરાબર સ્ક્રબ કરીલો આમ કરવાથી ત્વચાને પોષણ મળએ છે અને ડલ સ્કિન ફેર થાય છે સાથે જ સ્કિન મુલાયમ બનશે તે અલગ.