Site icon Revoi.in

ચેસના ગ્રાન્ડમાસ્ટર એવા પ્રાગનનંદા હવે ISRO સાથે કરશે કામ , જાણો શું હશે તેમની ડ્યુટી

Social Share

દિલ્હીઃ આઈસરોના અધ્યક્ષે એક મહતચ્વની જાણકારી આપી છે જે મુજબ અધ્યક્ષથી  ISROના અધ્યક્ષ એસ સોમનાથ ચેન્નાઈમાં ભારતીય ચેસના ગ્રાન્ડમાસ્ટર રમેશબાબુ પ્રાગનનંદા તેમના નિવાસસ્થાને મળ્યા હતા.

આ મુલાકાત ખાસ હતી કારણ કે ચેસ ગ્રાન્ડ સામ્ટર બને યઈસરો સાથએ જોડાવા જઈ રહ્યા છે. ઈસરોના અધ્યક્ષે કહ્યું કે દરેક ભારતીયની જેમ અમને પણ પ્રાગનનંદા સિદ્ધિ બદલ ખૂબ જ ગર્વ છે. તે હવે વિશ્વમાં 15મા ક્રમે છે અને ટૂંક સમયમાં તે વિશ્વમાં નંબર 1 બની જશે.

આ સહીત એસ સોમનાથે એ પણ જણાવ્યું કે હવે ચેસ માસ્ટર ઈસરો સાથે કામ કરશે. ઈસરોના અધ્યક્ષે કહ્યું કે અમે ચંદ્ર પર ભારત માટે જે કર્યું તે તેણે જમીન પર પૂર્ણ કર્યું છે અને હવે તે અવકાશને પ્રોત્સાહન આપવા માટે પણ અમારી સાથે કામ કરવા જઈ રહ્યા છે. સોમનાથે કહ્યું કે તેઓ યુવાઓને વિજ્ઞાન, એન્જિનિયરિંગ અને ટેક્નોલોજીને અપનાવવા અને ભારતને એક શક્તિશાળી રાષ્ટ્ર બનાવવા માટે પ્રેરિત કરવા અમારી સાથે કામ કરશે.