Site icon Revoi.in

જર્મનીમાં કોરોનાનો કહેર – 28 માર્ચ સુધી લંબાવાયું લોકડાઉન

Social Share

દિલ્હી – સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે અનેક દેશોમાં લોકડાઉનની સમય મર્યાદા આંશિક છૂટછાટ સાથે વધારવામાં આવી રહી છે, કોરોનાના કહેર મામલે જર્મનીએ દેશમાં વધુ ત્રણ અઠવાડિયા એટલે કે આવનારી  28 માર્ચ સુધી લોકડાઉન વધારવાનો ખાસ નિર્ણય લીધો છે.

આ લોકડાઉનની અવધિ દરમિયાન કેટલીક જરુરીયાતની વસ્તુઓને છૂટછાટ આપવામાં આવશે, બુધવારના રોજ જર્મન ચાન્સેલર એન્જલ મર્કેલ અને દેશના 16 રાજ્યોના રાજ્યપાલ વચ્ચે નઆ સમગ્ર મામલાને લઈને અંદાજે 9 કલાક સુધી વાત ચીત કરી હતી.

આ વાતચીતમાં કોરોનાનવા સ્વરૂપના વધતા જતા જોખમ વિશે અને સામાન્ય જીવનને પાટા પર પાછા લાવવા વિશે ચર્ચા થઈ હતીઆ બેઠકમાં લેવાયેલા નવા નિર્ણયો રવિવારથી દેશમાં અમલમાં મૂકાશે.

સાહિન-