Site icon Revoi.in

ચીનમાં કોરોનાનો રાફળો ફાટ્યો,લોકડાઉન લગાવા છત્તાં માત્ર 24 કલાકમાં જ 26 હજાર કેસ નોંઘાયા

Social Share

દિલ્હીઃ- વિશ્વનો એવો દેશ કે જ્યાંથી કોરોનાની ઉત્પત્તિ થી હતી ત્યાર બાદ સૌથી પહેલા આ દેશ કોરોના મૂક્ત પણ બન્યો હતો જો કે જીરો કોવિડ પોલીસી ઘરાવતા ચીનમાં હવે કોરોના  વકર્યો છે. અહી દિવસેને દિવસે કોરોનાના કેસોમાં વધારો નોંધાય રહ્યો છે.લોકડાઉન લગાવા છત્તાં પરિસ્થિતિ કાબૂમાંથી બહાર જોવા મળી રહી થછે.

ચીનમાં હવે કોરોનાની ત્રીજી લહેર કાબૂ બહાર થઈ રહી છે. કડક પ્રતિબંધો છતાં ચીનમાં કોરોનાના રેકોર્ડ કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 26 હજારથી વધુ કેસ નોંધાયા છે. દરમિયાન, ભારતે શાંઘાઈમાં તેની કોન્સ્યુલર સેવાઓ સ્થગિત કરી દીધી છે.