Site icon Revoi.in

અમદાવાદમાં જાણીતા એડવર્ટાઈઝીંગ ફર્મના પ્રવિણચંદ્ર ખત્રીનું નિધન

Social Share

અમદાવાદઃ શહેરના જાણીતી કુનાલ એડવર્ટાઈઝીંગ ફોર્મના માલિક પ્રવિણચંદ્ર જ્યંતિલાલ ખત્રી (ખંભાતી) રવિવારે શ્રીજીચરણ પામ્યાં છે. પ્રવિણચંદ્ર ખત્રીને જાણીતા ગુજરાતી ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવારે શ્રદ્ધાંજલી પાઠવી છે. આવતીકાલે મંગળવારે સવારે 8.30 કલાકથી 10.30 કલાક સુધી સેટેલાઈટ વિસ્તારમાં ધ સનસાઈન બેંકવેટ, પેરણાતીર્થ દેરાસરની પાસે જોધપુર ખાતે બેસણું રાખવામાં આવ્યું છે.

Exit mobile version