Site icon Revoi.in

રક્ષામંત્રી રાજનાથ સિંહ સ્વદેશી લડાકૂ વિમાન ‘તેજસ’માં ઉડાન ભરશે

Social Share

તેજસ એક હલકૂ લડાકૂ વિમાન છે,જેને હિંદુસ્તાન એરોનોટિક્સએ તૈયાર કર્યું છે,19 સપ્ટેમ્બરે  આ લડાકૂ વિમાનમાં દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ બેંગલોરથી ઉડાન ભરવા જઈ રહ્યા છે,ત્યારે આ 83 તેજસ વિમાનો માટે એચએએલને અંદાજે 45 હજાર કરોડ રુપિયા મળશે.

આ બાબતે નૌસેના સ્ટાફના ઉપઅધ્યક્ષ વાઈસ એચમિરલ જી અશોકે કહ્યું કે,”રક્ષામંત્રી ભારતીય નૌસેના સાથે એક દિવસ માટે 20 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં હશે,આ દિવસે પી-75 પનડુબ્બી આઈએનએસ ખાંદેરી,પી-17 અલ્ફા જહાજ નીલગિરિ અને ભારતીય નૌસેનાના સૌથી મોટા વિમાન  વાહક ડ્રાઈડકને નૌસેનામાં સમાવેશ કરવાની યોજના બનાવવામાં આવી છે”.