Site icon Revoi.in

કેળા અને મધના ઉપયોગથી ઘરે જ વાળને કરો સ્પા, વાળ બનશે મુલાયમ

Social Share

સામાન્ય રીતે ગરમીની સિઝન આવતાની સાથે જ વાળમાં પરસેવો થવાની ફરિયાદ રહેતી હોય છે આસાથે જ તડકામાં વાળ જાણે રુસ્ક અને બેજાન બની જાય છે જેથી વાળ ખરવા તૂટવાની સમસ્યા સર્જાય છે.પરિણામે વાળ નિસ્તેજ બની જાય છે જો તમે આવા વાળને સ્મુથ સીલ્કી બનાવવા ઈચ્છતા હોય તો તમારે કેટલીક ટિપ્સ ફોલો કરવી જોઈએ

,વાળને ઘરેલું કન્ડિશનરની મદદથી તમે કોમળ બનાવી શકો છો નિસ્તેજ વાળમાં આ ઘરેલુ કન્ડિશનર જાન લાવી દે છે તોચાલો જાણીએ આ માટે શું શું કરવું જોઈએ

દહીં

દહીં એ કુદરતી કન્ડિશનરનું કામ કરે છે,રુસ્ક સપખા વાળમાં જાન લાવવાનું કામ દહીં કરે છે,આ માટે કોરો વાળમાં દંહી લગાવીને રાત્રે સુઈ જવો સનારે હુંફાળા પાણીએ વાળ ઘોઈલો આમ કરવાથી વાળમાં જાન આવે છે.. આનાથી વાળની ​​ફ્રીઝીનેસ દૂર થાય છે સાથે જ વાળને પ્રોટીન પણ મળે છે.

શીયા બટર

તમારા વાળ બેજાન બની ગયા હોય અથવા નીચેથી બે મોઢાના બની ગયા હોય તો આ સમસ્યામાં શીયા બટર બેસ્ટ ઓપ્શન સાબિત થાય છે.જેના વડે તમારે અઠવાડિયામાં એકવાર ડીપ કન્ડીશનીંગ અચૂકથી કરવું જ જોઈએ. તમારા વાળના મૂળમાં શિયા બટરથી માલિશ કરો. જ્યારે આ તમારા વાળ પર સારી એપ્લાય થઈ જાય, ત્યારે વાળને ગરમ ટુવાલથી ઢાંકી દો. 20 મિનિટ બાદ વાળને વોશ કરીલો આમ કરવાથી વાળ સ્મુથ બનશે

મધ અને કેળા

આ માટે એક નંગ કેળામાં 50 ગ્રામ બટર નાખીને મિક્સમાં મિક્સ કરીદો ત્યાર બાદ તમારા કોરા વાળમાં તેને અપ્લાય કરીને બરાબર મસાજ કરીલો, આમ કરીને તેને 30 મિનિટ રહેવા દો ત્યાર બાદ ગરમ પાણીમાં ટબવાલ પલાળઈને ફરી વાળમાં 20 મિનિટ બાંધી દો પછી વાળને શેમ્પુ વડે ઘોઈલો આમ કરવાથઈ કુદરતી રીતે વાળની ચમક વધે છે