Site icon Revoi.in

આંખોનું તેજ વધારવા માટે આટલું ધ્યાન રાખો- તમારી આંખો બનશે સ્વસ્થ અને તંદુરસ્ત

Social Share

 

 

બદલતી ઋતુની સાથે સાથે આપણે આપણા સ્વાસ્થ્યની કાળજી લેવી ખૂબજ અનિવાર્ય છે, જેમાં ખાસ કરીને આંખો આપણા શરીરીનું એવું અંગ છે,જેનું ખૂબ જતન કરવું પડે છે, આંખો ખૂબજ સંવેદનશીલ ભાગ છે, ઘૂળ ઉડવી, પવન લાગલો, આંખોમાં કચરો પડી જવું વગેરે જેવી બાબતો તરત જ આંખો પર અસર કરે છે.આ સહીત આજની જે ફાસ્ટ લાઈફ છે તેમાં રોજીંદા આહારમાં થતા ફેરફારથી ક્યાંકને ક્યાંક તેની અસર આપણી આંખો પર પડી રહી છે

આજના આ સમયમાં અનેક લોકોને આંખોની સમસ્યાઓ રહેતી હોય છે, આજકાલ ખૂબજ નાની વયે ચશ્માં  આવવાની પણ ફરીયાદ હોય છે,મોટાભાગના બાળકો કે વડીલો ટીવી અને મોબાઈલમાં વધુ સમય પસાર કરતા હોવાથી આંખોના તેજને નુકશાન થાય છે, ત્યારે આજે આપણે કેટલીક એવી બાબતો જોઈશું કે જેના થકી તમે તમારી આંખોનું તેજ વધારી શકો છો અને આંખોને સ્વાસ્થ તથા તંદુરસ્ત બનાવી શકો છો.

આંખોનું ધ્યાન રાખવા આટલું કરો- તમારી આંખો બનશષે સ્વસ્થ