Site icon Revoi.in

શું તમે જાણો છો ચહેરાની જેમ જ વાળમાં પણ ફેશિયલ કરવું જોઈએ, આટલા ફાયદાઓ થશે

Social Share

ત્વચાને સુંદર બનાવવા માટે આપણે ફેસિયલ કરતા હોય છે ત્યારે હવે વાળને સુંદર બનાવા માટે પ મફેસિયલ કરવું જોઈએ આ એક જાતનું મજસાજ કહીલ શકતાય, જો કે આ ફેસિયલ કરવાથી વાળ સીલ્કી બને છે, સાથે વાળ ખરતા અને તૂટકા પણ અટકે છે.આ સાથે જ માથા ઉપરની ચામડી સાફ થાય છે. ઊંડી સફાઇ, સ્ક્રબિંગ અને ચામડી ઉપરની માસ્ક સહિત કરવામાં આવે છે.

તમારે સ્કેલ માસ્ક, તેલ અથવા સ્ક્રબથી શરૂઆત કરવી જોઈએ. જો તમારી ખોપરી ઉપરની ચામડીમાં ખંજવાળ આવે છે, તો તમને ડેન્ડ્રફની સમસ્યા થઈ શકે છે. આ કિસ્સામાં તમારે સ્ક્રબનો ઉપયોગ કરવો જોઈએ. જો ખોપરી ઉપરની ચામડી વધુ તૈલી હોય, તો એવા ઉત્પાદનનો ઉપયોગ કરો જે વાળમાંથી વધારાનું તેલ ઘટાડે.

આ સાથે જ તમારે વાળમાં કુદરતી વસ્તુઓ જેવી કે મધ, કેળા, એવોલેરા જેલ,ઈંડા વગેરેથી મસાજ કરીને હુંફાળા પાણીએ શેમ્પૂ કરીને વાળ ઘોઈ લેવા જોઈએ આમ કરીને નારિ.યેળના તેલથી ફરી 5 મિનિચટ મસાજ કરીલો,

વાળમાં શેમ્પૂ કર્યા પછી, માથાની ચામડી પર છેડા સિવાય કન્ડિશનર લગાવો. તે ત્વચાને હાઇડ્રેટેડ રાખીને વધુ પડતા ભેજને બંધ કરવામાં મદદ કરે છે. બે થી ત્રણ મિનિટ માટે કન્ડિશનર લગાવવા દો. ત્યાર બાદતમારા માથાની ચામડીના ચહેરાને સીરમ અથવા લોશનથી સમાપ્ત કરો જે વાળના સ્વાસ્થ્યને વધારે છે.

વાળની સ્કેલ્પ પર મસાજ કરવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે અને વાળને જરૂરી પોષણ મળે છે. હકીકતમાં જે પ્રકારે આપણા શરીરને વધવા માટે પોષણની જરૂર હોય છે, તેમ જ વાળને પણ વધવા માટે પોષણની જરૂર હોય છે.