Site icon Revoi.in

આજે ફરી જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.5 નોંધાઈ

Social Share

 

જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપ આવવાની ઘટનામાં વધારો થયો છે, ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા બાદ આજે સતત બીજા દિવસે ફરીથછી જમ્મુ કાશ્મીરમાં ભૂકંપ આવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણેકા શ્મીરમાં આજરોજ ગુરુવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી  પ્રમાણે આજે સવારે 3.02 વાગ્યે કટરાના પૂર્વમાં આવેલા ભૂકંપની તીવ્રતા 3.5ની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 નોંધાઈ હતી

વહેલી સવાર હોવાથી લોકો ઘરમાં સુતા હતા ત્યારે ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર આવી ગયા હતા. જોકે આ ભૂકંપમાં કોઈ નુકશાન થવાની માહિતી નથી, ભૂકંપ સામાન્ય તીવ્રતાનો હોવાથી કોઈ નુકશાન નથી થયું