Site icon Revoi.in

રાજકોટ મનપાની સામાન્ય ચૂંટણીની વોર્ડ. ૧થી ૧૮ની મતદાનની ટકાવારી

Social Share

રાજકોટમાં લોકોમાં મતદાન કરવા માટે લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો  છે ત્યારે રાજકોટમાં કયા વોર્ડમાં કેટલા ટકા મતદાન થયુ તેની યાદી આ મુજબ છે.

વોર્ડ નંબર 1માં 4.29 ટકા

વોર્ડ નંબર – 2માં 4.59   ટકા

વોર્ડ નં ૩ – ૪.૪૯ ટકા

વોર્ડ નં ૪ – ૭.રર ટકા

વોર્ડ નં ૫ – ૭.૩૫ ટકા

વોર્ડ નં ૬ – ૬.૨૭ ટકા

વોર્ડ નં ૭ – ૩.૭૬ ટકા

વોર્ડ નં .૮ – ૫.૯૬ ટકા

વોર્ડ નં ૯ – ૫.૪૩ ટકા

વોર્ડ નં ૧૦ – ૬.૪૬ ટકા

વોર્ડ નં .૧૧ – ૭.૩ર ટકા

વોર્ડ નં ૧ર – ૬.૭૪ ટકા

વોર્ડ નં ૧૩ – ૫.૮૨ ટકા

વોર્ડ નં ૧૪ – ૪.૫૩ ટકા

વોર્ડ નં ૧૫ – ૬.૪૯ ટકા

વોર્ડ નં ૧૬ – ૬.રપ ટકા

વોર્ડ નં .૧૭ – ૬.૬૧ ટકા

વોર્ડ નં ૧૮ – ૭.૯૯ ટકા.

રાજકોટના રાજવી માંધાતાસિંહે પણ પરીવાર સાથે મતદાન કર્યું હતું.  તેઓ પોતાની વિન્ટેજ કારમાં મતદાન કરવા પેલેસથી નીકળ્યા હતા. માંધાતાસિંહજી તેમના ધર્મપત્ની સાથે રાજકોટ સ્ટેટ 7 લખેલી વિન્ટેજ કારમાં મતદાન કરવા રવાના થયા હતા. તેમણે પરિવાર સાથે લોકશાહીનાં પાવન પર્વની ભવ્ય ઉજવણી કરી હતી. પરંતુ માંધાતાની વિંટેજ કાર કોઈ કારણોસર બંધ થઈ ગઈ હતી.

રાજકોટ મહાપાલિકાની ચૂંટણી વૉર્ડ નંબર 2 ખાતે કોંગ્રેસના ઉમેદવાર અતુલભાઈ રાજાણીએ પરિવાર સાથે  મતદાન કર્યું હતું